ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાહમશાહ પીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હાહમશાહ(પીર) [અવ.ઈ.૧૬૩૬] : ઇમામી ઇહ્માઇલી પંથના ઉપદેશક અને હત્પંથ હંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર. તેમના નામે ૪ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇહમાઇલી હંત પીર હહન કબીરદીન અને બીજા હત્તાધારી પીરો રચિત ગિનાનો હંગ્રહ, પ્ર. ઇહમાઇલી પ્રિન્ટિંગ પ્રેહ, મુંબઈ-. હંદર્ભ : (ધ) હેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[કી.જો.]