કાલવિષમતા (Anisochrony) : કથાસાહિત્યની કથનગતિમાં આવતા ફેરફારો. કથનગતિને ઝડપી કે ધીમી કરવામાં આવે છે. જેમકે દૃશ્યવર્ણનથી એકદમ સંક્ષેપ તરફ કે સંક્ષેપથી એકદમ દૃશ્યવર્ણન તરફ જતું કથન. ચં.ટો.