ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કિસ્સો


કિસ્સો (Anecdote) : વ્યક્તિ કે પ્રસંગ અંગેનો ટૂકો અંહેવાલ કે એે ની વાર્તા. કિસ્સાની અસરકારકતા મહત્ત્વની છે. સાહિત્યકારો અંગેના કિસ્સાઓ વિશેષ રસનો વિષય બને છે. ‘ધી ઓક્સફર્ડ બૂક ઓવ ક્સફર્ડ લિટરી એનિકડોટ્સ’ પ્રચલિત.છે ચં.ટો.