જૂથકેન્દ્રી વિવેચન(Puffery) : સાહિત્યજૂથોના ઉપાર્જનરૂપ વિવેચનનો પ્રકાર. આ પ્રકારે, સાહિત્યજૂથના લેખકો એકબીજાની કૃતિઓના વધુ પડતાં વખાણ કરે છે. ચં.ટો.