ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાનિબંધ


મહાનિબંધ (Thesis/Dissertation) : મૌલિક સંશોધન અને વિશિષ્ટ દૃષ્ટિથી કોઈ ચોક્કસ વિષય કે વિષયાંગને લગતી સમસ્યા કે તેને લગતા મુદ્દા પર વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું લખાણ. ચં.ટો.