ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિશ્રકૃતિ


મિશ્રકૃતિ(Pastiche) : અન્ય કૃતિઓના વસ્તુ, સ્વરૂપ, શૈલી વગેરેના મિશ્રણ દ્વારા લખાયેલી અનુકૃતિ. ચં.ટો.