ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ય

કર્તાસૂચિ - ય

યશોવિજયજી (જશવિજય)


બુદ્ધિસાગરજી. શ્રીમદ્ યશોવિજયજી : તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્ય પરિષદ ચોથું અધિવેશન, વડોદરા ૧૯૧૨ : અહેવાલ અને નિબંધસંગ્રહ (૧૯૧૩) ૪૬.


અઢાર પાપસ્થાનકની સઝાયો. અ ૩૭ (બૃકાદોહન–૩) ૮૪૨–૮૫૧.
કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન) ૪૭૭–૪૮૦.
જશવિલાસ. આ ૧૦૦ (સઝાસ્તવન).
જંબુસ્વામીરાસ
શાહ, રમણલાલ ચી. યશોવિજયજી અને એમનો જંબુસ્વામીરાસ. પડિલેહા (૧૯૭૯) ૯૨–૧૪૫.
—સંપા. યશોવિજયજી કૃત જંબુસ્વામીરાસ. સુરત : શેઠ નગીનભાઈ મઘુભાઈ સાહિત્યોદ્ધાર ફંડ, ૧૯૬૧.
અવલોકન :
ગૌરીપ્રસાદ ચુ. ઝાલા. અક્ષરા (૧૯૭૬) ૧૫૨–૧૫૬.
હરિવલ્લભ ભાયાણી. અનુસંધાન (૧૯૭૨) ૧૯૫–૧૯૯.
હસિત હ. બૂચ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૬૧ (૧૯૬૩) ૨૪.
દ્રવ્યગુણ પર્યાયનો રાસ (૧૬૫૫)
ભોગીલાલ મહાનંદ ભટ્ટ સંપા. પ્રકરણ રત્નાકર, ભા. ૧ (૧૮૭૬)માં. સમતાશતક. એજન.
સમુદ્ર વહાણ સંવાદ (૧૬૭૧). બુદ્ધિસાગર સંપા. ભજન પદસંગ્રહ ભા. ૪માં.