ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/મ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કર્તાસૂચિ - પ

મતિરત્ન
સિદ્ધાંચલ તીર્થયાત્રા (સં. ૧૮૦૪). અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧) ૧૭૬–૧૮૮.

મતિશેખર (૧૪૫૮માં હયાત)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૬૨.

મતિસાગર = મતિસાર (જિનસિંહસૂરિશિષ્ય)
શાલિભદ્ર રાસ. અ ૨ (આકામહોદધિ–૧) ૧–૧૫ વિવેચન, ૧–૪૮ મૂળ પાઠ.

મતિસુંદર
હંસાવલિ પૂર્વભવચરિત
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. અસાઈતકૃત હંસાવલિ (૧૯૪૫)માં મતિસુંદરકૃત હંસાવલિ પૂર્વભવચરિત.

મદન=મયણબંભ (૧૪૪૪માં હયાત)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૫૩–૫૪.

મધુસૂદન (૧૬૩૧માં હયાત)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૭૫–૪૭૬.

મધુસૂદન વ્યાસ (૧૫૫૦માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૮૯–૩૦૧.


હંસાવતી વિક્રમકુમારચરિત
રાવળ, શંકરપ્રસાદ છ. સંપા. મધુસૂદન વ્યાસકૃત હંસાવતી વિક્રમકુમારચરિત. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૫. પૃ. ૮+૫૬.

મનજી ઋષિ=માણેકચંદ્ર
વિનયદેવસૂરિ રાસ (સં. ૧૬૪૬). અ ૧૩ (ઐરાસંગ્રહ–૩).

મનોહરદાસ (૧૬૦૪માં હયાત)
શાસ્ત્રી, કેશવરામ કા. કવિચરિત (૧૯૫૨) ૪૨૭–૪૨૯.

મનોહરદાસ (૧૮૨૪માં હયાત)
કાવ્યો. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૫૪ (ગુજકાદોહન) ૩૭૬–૩૭૮. અ ૭૫ (મોકાદો–મગન) ૨૦૫–૨૦૭. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૯૭–૧૯૯.

મનોહર સ્વામી = મનોહરદાસ નાનકડા


જોષીપુરા, જયસુખરાય પુ. મનોહર સ્વામી. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૮૪–૮૫.
ત્રિવેદી, કમળાશંકર પ્રા. મનોહર સ્વામી. ગુજરાતી સાહિત્ય પરિષદ ૭મું અધિવેશન ભાવનગર, ૧૯૨૪ : અહેવાલ અને નિબંધસંગ્રહ (૧૯૨૬) ૨૪–૨૬.
દવે, નર્મદાશંકર લાલશંકર. મનોહર સ્વામી. નર્મગદ્ય (૧૯૭૫) ૮૯–૯૨.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. મનોહર સ્વામી. કવિચરિત્ર (૧૮૬૯) ૮૩–૮૪.


મનહરપદ. તખ્તસિંહજી સંપા. ૧૮૮૭. ૧૮૬૯ની આવૃત્તિના સંપા. નર્મદાશંકર લાલશંકર દવે. પ્ર. આ. ૧૮૬૦.
મનહરમાળા તથા કુસુમમાળા. મુનિ માણેક, મુંબઈ, ૧૯૦૮.


કાવ્યો (મનહર કાવ્ય). અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૨૮૨–૩૦૨. અ ૩૭ (બૃકાદોહન–૩) ૭૧૧–૭૬૪.

મયારામ
શિવજીનો ફાગ
ત્રિવેદી, ભૂપેન્દ્ર. મયારામકૃત શિવજીનો ફાગ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૫–૨, એપ્રિલ-જૂન ૧૯૭૦, ૬–૧૧.

મલયચંદ્ર
સિંઘલસીચરિત્ર (સં. ૧૯૧૯)
પટેલ, રણજિત સંપા. મલયચંદ્રકૃત સિંઘલસીચરિત્ર. સ્વાધ્યાય, ૧૦–૩, મે ૧૯૭૩, ૩૨૪–૩૩૮.
સિંહાસનબત્રીશી
પટેલ, રણજિત મો. ‘અનામી’ સંપા. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીશી. વડોદરા: મ. સ. યુનિ., ૧૯૭૦. પૃ. ૨૭૪+૧૫૧.
અવલોકન :
ચન્દ્રકાંત મહેતા. ગ્રંથ, જુલાઈ ૧૯૭૧.
સુભાષ મ. દવે. સ્વાધ્યાય, ૮–૨, ફેબ્રુ. ૧૯૭૧.

મયો
ઠુમરી અને થાળ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૧૯–૩૨૦.

મહાનંદ
નેમરાજુલ બારમાસ (સં. ૧૮૪૫). અ ૧ (આજસ્મારક ગ્રંથ) ૧૭૬–૧૮૩.

મહાવદાસ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૩૯–૫૪૦.

મહિમા
ચૈત્ય પરિપાટી. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

મહીરાજ
નલ-દવદંતીરાસ (સં. ૧૬૧૨)
શાહ, રમણલાલ ચી. મહીરાજકૃત નલ-દવદંતીરાસ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૬–૨, એપ્રિલ-જૂન ૧૯૬૧, ૧૨૩–૧૪૪. પુનર્મુ. નળ-દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૧૬૯–૧૭૯.
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. મહીરાજકૃત નલ-દવદંતીરાસ. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૫૪. પૃ. ૨૩+૧૭૪. (પ્રસ્તાવના, પરિશિષ્ટ અને શબ્દકોશ સહિત.)
અવલોકન :
અનંતરાય રાવળ. સમાલોચના (૧૯૬૬) ૧–૮.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સાહિત્યસંસ્પર્શ (૧૯૭૯) ૨૬૪–૨૬૬.
હરિવલ્લભ ભાયાણી. અનુસંધાન (૧૯૭૨) ૨૧૨–૨૧૯.

મંગલમાણિક્ય

સાંડેસરા, ભોગીલાલ જ. ‘અંબડચરિત્ર’ના કર્તા [ચર્ચા]. સંસ્કૃતિ, માર્ચ ૧૯૫૪, ૧૩૫.

અંબડ વિદ્યાધરરાસ
ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય સંપા. રત્નસૂરિશ્વરકૃત અંબડ વિદ્યાધરરાસ. અનુવાદક વાચક મંગલમાણિક્ય. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૩. પૃ. ૨૨+૨૧૮.
અવલોકન :
રામપ્રસાદ બક્ષી. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૫૩ (૧૯૫૭) ૨૨–૨૪.

મંજુકેશાનંદ સ્વામી


મશરૂવાળા, ઈશ્વરદાસ ઇ. મંજુકેશાનંદ સ્વામી. અ ૭૨ (ગુજસાહિત્ય) ૨૫૭–૨૫૮.


અજ્ઞાની નરને શિખામણ. અ ૩૧ (સેલેક્સન્સ ફ઼ૉમ–૩) ૪૩૦–૪૩૩. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૧૧–૮૧૪.
કાવ્યો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૪૩૦–૪૩૩. અ ૫૪ (ગુજકાદોહન) ૪૨૬–૪૨૭. અ ૭૫ (મોકાદો–મગન) ૨૦૪. અ ૭૬ (મોકાદો–મહાદે) ૨૦૩–૨૦૪. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૯૫–૧૯૬.

મંડલિક
પેથડરાસ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ). અ ૮૯ (આકવિઓ) ૨૦૭–૨૧૭.
કાપડિયા, હીરાલાલ ર. મંડલિકકૃત પેથડરાસ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫, ૩૭૩–૩૭૪.

માણિક્યવિજય
નેમિરાજિમતી દ્વાદશમાસ.
જેસલપુરા, શિવલાલ સંપા. માણિક્યવિજયકૃત નેમ-રાજિમતી બારમાસા (રચના સં. ૧૭૪૨). સ્વાધ્યાય, ૧૦–૧, નવે. ૧૯૭૨, ૪૦–૫૬. પુનર્મુ. અ ૨૪ (પ્રાબારમાસા).

માણિક્યવિમલ
શાશ્વતજિન. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. રમાં.

માણિક્યસાગર
કલ્યાણસાગરસૂરિ રાસ (સં. ૧૮૧૭). અ ૨૨ (જૈઐગુકાસંચય) ૨૫૪–૨૬૪.

માણિક્યસુંદરસૂરિ
નેમીશ્વરચરિત ફાગબંધ
દેસાઈ, મોહનલાલ દલીચંદ સંપા. નેમીશ્વરચરિત ફાગબંધ. અ ૧ (આજસ્મારક ગ્રંથ) ૪૭–૬૫.
પૃથ્વીચંદ્રચરિત્ર=વાગ્વિલાસ. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ). અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ). અ ૮૯ (આકવિઓ) ૩૮૧–૩૮૮. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૮–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૩, ૧૩૪–૧૪૯; ૨૮–૪ ઑક્ટો.-ડિસે., ૧૯૧–૨૦૭; ૨૯–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૪, ૩૨–૪૯; ૨૯–૨, એપ્રિલ-જૂન, ૭૮–૯૧; ૨૯–૪ ઑક્ટો.-ડિસે. ૧૯૬૪, ૨૨૨–૨૪૨.
જાની, કનુભાઈ. માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર (અનુવાદ અને નોંધ). વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૧, ૧૮૭–૧૯૨; સપ્ટે.-ઑક્ટો. ૧૯૭૧, ૩૨૨–૩૨૫.
ઝવેરી, બિપિન અનુ. પૃથ્વીચંદ્રચરિત્ર યાને વાગ્વિલાસ [અર્વાચીન છાયા]. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૫–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૦, ૧૭–૩૬; ૨૫–૨, એપ્રિલ-જૂન ૧૯૬૦, ૪૯–૬૪.
—માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર. સ્વાધ્યાય, ૧૬–૨, ફેબ્રુ. ૧૯૭૯. ૧૩૪–૧૩૯.
ટોપીવાળા, ચંદ્રકાન્ત. પૃથ્વીચંદ્રચરિત્ર [સમાલોચના]. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૬–૨, એપ્રિલ-જૂન ૧૯૬૧, ૧૪૫–૧૫૨.
ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ સંપા. પૃથ્વીચંદ્રચરિત્ર. સહ સંપા. અનસૂયા ભૂ. ત્રિવેદી. મુંબઈ, ૧૯૬૬. પૃ. ૧૪૪.
દવે, રતિલાલ વિ. પૃથ્વીચંદ્રચરિત્ર : એક અધ્યયન. સુરત : ગજાનન પુસ્તકાલય, ૧૯૭૨. પૃ. ૬૪.
દીવાનજી, પ્રહ્લાદ ચંદ્રશેખર. પૃથ્વીચંદ્રચરિત્રનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન. જૈનયુગ, પુ. ૪ અંક ૩–૪, કારતક-માગસર ૧૯૮૫, ૧૧૯–૧૨૭. સાહિત્ય, મે ૧૯૨૯, ૨૭૮–૨૮૯. પુનર્મુ. ગુજરાતી સાહિત્ય પરિષદ : નવમું અને દસમું અધિવેશન, અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૫૩–૬૪. પુનર્મુ. રશ્મિકલાપ, ભા. ૧ (૧૯૪૦) ૩૧–૫૦.
ભાયાણી, હરિવલ્લભ. પૃથ્વીચંદ્રચરિત્ર : પ્રાચીન ગુજરાતી કથાસાહિત્યની પ્રાસબદ્ધ ગદ્યરચના. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૪–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૫૯, ૧૨૨–૧૨૬. પુનર્મુ. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫) ૩૯૭–૪૦૪.
વ્યાસ, કાંતિલાલ બ. માણિક્યસુંદરસૂરિનું પૃથ્વીચંદ્રચરિત્ર અને તેના ઉદ્ભવસ્થાનો. ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક, વર્ષ ૧૪ અંક ૨.

માણેકમુનિ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૩૬.

માધવ


શાસ્ત્રી, કેશવલાલ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૬૦૫–૬૦૮.


રૂપસુંદરકથા
વ્યાસ, જિતેન્દ્ર કા. રૂપસુંદરકથા. એક અભ્યાસ. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૮, ૧૪૦–૧૫૪.
શુક્લ, યશવંત. રૂપસુંદરકથા : એક સમાલોચના. અંબાલાલ બુ. જાની સંપા.
ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ (૧૯૪૦) ૩૫૧–૩૬૪.
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. કવિ માધવકૃત રૂપસુન્દરકથા (વૃત્તબદ્ધ શૃંગારકાવ્ય). મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, બીજી આવૃત્તિ ૧૯૭૩. પૃ. ૨૪+૮૮. પ્ર. આ. ૧૯૩૪.
અવલોકન :
કેશવરામ કા. શાસ્ત્રી. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૫, ૧૯૮–૨૦૬. હસિત બૂચ. અન્વય (ગ્રંથ) ૨૩૭–૨૪૨.

માધવદાસ (૧૬૪૯માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૯૩–૫૯૬.


ઉષાહરણ
સાંડેસરા, ભોગીલાલ જ. માધવદાસકૃત ઉષાહરણ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૨૦.
ઓખાહરણ. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૭૬–૧૭૮. અ ૪૨ (બૃકાદોહન–૮) ૫૭૯–૬૦૮.
કાવ્યો. અ ૪૦ (બૃકાદોહન–૬) ૭૫૩. અ ૪૯ (નકાદોહન–૩)
રુક્મિણીહરણ. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૭૫–૧૭૬. અ ૪૨ (બૃકાદોહન–૮) ૫૬૩–૫૭૫.
લક્ષ્મણાહરણ. અ ૪૨ (બૃકાદોહન—૮) ૫૭૬–૫૭૮.

માનપુરી
સાંડેસરા, ભોગીલાલ જ. માનપુરીકૃત ઉષાહરણ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., એપ્રિલ-જૂન ૧૯૩૭, ૧૦૪.

માનબાઈ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૧૮.

માનવિજય
નેમિનાથ બારમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).

માલદેવ
સ્થૂલિભદ્ર ફાગ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

માવદાસ
પદો. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૨૦. અ ૭૫ (મોકાદો–મગન). અ ૭૭ (મોકાદો–સાકર).

માવાભક્ત
પદ. અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૩૩–૧૩૮.

માહાવજી જુઓ મેરૂલાભ

માંગુ
શાસ્ત્રી, કેશવરામ કા. કવિચરિત (૧૯૫૨) ૩૧૫–૩૧૮.

માંડણ

અંજારિયા, હિંમતલાલ ગણેશજી. માંડણ. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૩૧–૩૨.
ત્રિવેદી, જેઠાલાલ. માંડણ બંધારો. સ્ત્રીજીવન, જાન્યુ. ૧૯૭૦, ૨૦૩–૨૦૬.
રોહડિયા, રતુભાઈ. માંડણ ભગત અને એમનાં સાત અપ્રગટ કવિતો. ઊર્મિ નવરચના, ફેબ્રુ. ૧૯૭૮, ૬૦૬–૬૦૯.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૭૮–૮૫. અ ૨૧ (ગુસાઇ–૨) ૧૭૨–૧૭૬.

કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૨૪. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર) ૫૪–૬૦.
પદો
ત્રિવેદી, ભૂપેન્દ્ર સંપા. માંડણનું પદ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૩૮ અંક ૧–૨, જાન્યુ.-જૂન ૧૯૭૩, ૩૭–૪૦.
પ્રબોધબત્રીશી
ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર. માંડણકૃત પ્રબોધબત્રીશી અને શ્રીધરકૃત રાવણ-મંદોદરી સંવાદને અનુલક્ષીને કરેલ કહેવત-મૂલક જૂની રચનાઓનું અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.) – મુંબઈ યુનિ., ૧૯૬૬.
રાવળ, શંકરપ્રસાદ છ. માંડણની પ્રબોધબત્રીશી અને અખાના છપ્પા. મંજુલાલ ર. મજમુદાર સંપા. સાહિત્યકાર અખો (૧૯૪૯) ૧૧૦–૧૧૮.
વ્યાસ, મણિલાલ બકોરભાઈ સંપા. માંડણકૃત પ્રબોધબત્રીશી અથવા માંડણ બંધારાના ઉખાણા અને કવિ શ્રીધરકૃત રાવણમંદોદરી સંવાદ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૦. પૃ. ૩૨+૧૧૨+૫૫. (શંકરપ્રસાદ છગનલાલ રાવળકૃત પરિચય અને ટીકા, પૃ. ૧–૩૨.)

મીઠો


બધેકા, જગજીવન નરભેરામ. નરસિંહ મહેતા અને મીઠો કવિ. ૧૯૩૧.


જોધાણી, મનુભાઈ. ભક્ત મીઠો. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૨૭.
મજમુદાર, મંજુલાલ. ગુજરાતમાં અર્ધનારીશ્વરની ઉપાસના. પ્રસ્થાન, પુ.૨૦ અંક ૧, જેઠ ૧૯૯૧, ૧૧૧–૧૧૯; અંક ૧૧ ભાદ્રપદ ૧૯૯૧, ૪૨૮–૪૩૦.


પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૪૧–૩૪૨. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૮૫–૭૮૭. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૧૦–૮૧૩. અ ૪૯ (નકાદોહન–૩). અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૩૯–૧૪૧. અ ૭૫ (મોકાદો–મગન) ૧૭૩. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર).

મીરાં (૧૪૯૯–૧૫૪૭)


ગોહિલ, ભીખુભાઈ. મીરાં હરિની લાડલી. રાજકોટ : નવયુગ, ૧૯૫૭. પૃ. ૮+૨૩૨.
ઝવેરી, નિર્મળા લાલભાઈ. મીરાંનું જીવન અને કાર્ય. મહાનિબંધ (પીએચ.ડી.) – મુંબઈ યુનિવર્સિટી, ૧૯૬૦.
ઠક્કર, શાંતિલાલ સોમેશ્વર. ભક્ત મીરાં. અમદાવાદ : ભક્તિમાર્ગ કાર્યાલય, ૧૯૪૫. પૃ. ૮૦.
ત્રિવેદી, જેઠાલાલ નારાયણ. ભક્ત મીરાંબાઈ. અમદાવાદ : લક્ષ્મી, ૧૯૬૪. પૃ. ૧૦૭. (બાળસાહિત્ય જીવનચરિત્ર શ્રેણી.)
ત્રિવેદી, રતિલાલ મોહનલાલ. મીરાં. પ્રકા. પોતે, ૧૯૫૯. પૃ. ૧૨+૩૦. આમુખ : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ૧–૧૨. પુનર્મુ. સાહિત્યસંસ્પર્શ (૧૯૭૯) ૨૨૦–૨૨૪.
દલાલ. સુરેશ સંપા. મીરાંબાઈ. મુંબઈ, ૧૯૬૦. પ્ર. ૧૪+૩૩. (જીવન-પરિચય સાથે).
દવે, મોહનલાલ પાર્વતીશંકર. મીરાંબાઈ. ૧૯૩૦.
દેસાઈ, સુરેન્દ્રરાય. પ્રેમદીવાની મીરાં. સુરત : રાષ્ટ્રભાષા પુસ્તક મંદિર, ૧૯૬૭. પૃ. ૫૬.
પટેલ, નાગરદાસ ઈ. મીરાંબાઈ. મુંબઈ : અશોક બાલ પુસ્તકાલય, પુનર્મુ ૧૯૫૦. પ્ર. આ. ૧૯૩૭.
બૂચ, હસિત હ. મીરાં. અમદાવાદ : કુમકુમ, ૧૯૭૮. પૃ. ૯૧. (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી–૮.)
ભગત, નિરંજન. મીરાંબાઈ. મુંબઈ : પરિચય ટ્રસ્ટ, ૧૯૭૬. પૃ. ૩૨.
ભટ્ટ, મહાશંકર લલ્લુભાઈ. મીરાંબાઈ ૧૯૦૬.
મજમુદાર, મંજુલાલ ર. મીરાંબાઈ—એક મનન. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૬૧. પૃ. ૩૨+૩૧૬. (પદસંગ્રહ સાથે.)
અવલોકન :
નગીનદાસ પારેખ. બુદ્ધિપ્રકાશ, ઑગ. ૧૯૬૨, ૨૩૯–૨૪૦.
ભૂપેન્દ્ર ત્રિવેદી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૮–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૩, ૪૫–૪૮.
હરિવલ્લભ ભાયાણી. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫) ૧૦૦–૧૦૪.
હસિત હ. બૂચ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૬૧ (૧૯૬૩).
મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ. મીરાંબાઈ. વડોદરા : એમ. સી. કોઠારી, ૧૯૧૮. પૃ. ૮+૧૦૨. (સયાજી સાહિત્યમાળા પુ. ૨૦.)
અવલોકન :
આનંદશંકર ધ્રુવ. દિગ્દર્શન (૧૯૪૨) ૩૫૯–૩૬૧.
વકીલ, પુષ્પા રમણલાલ. મીરાંબાઈ. વડોદરા : આર્ય સુધારક પ્રેસ, ૧૯૩૬. પૃ. ૮+૬૬.
સુતરિયા, માણેકલાલ ચુનીલાલ. મીરાંબાઈ : તેનું જીવન અને તેના સમયની સામાજિક સ્થિતિ. સુરત, ૧૯૨૯. પૃ. ૭+૨૧૪.
સોમપુરા, રેવાશંકર ઓઘડભાઈ. મીરાં દાસી જનમ જનમકી. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૫૦. પૃ. ૧૧૧. (જીવન-કવન, ભક્તિ.)

ક: હિન્દી ગ્રંથો (જીવનપરિચય, વિવેચન અને કાવ્યસંગ્રહ)
આનન્દસ્વરૂપ, સ્વામી સંપા. મીરાં સુધા-સિન્ધુ. ભીલવાડા (રાજસ્થાન) : મીરાં પ્રકાશન સમિતિ, ૧૯૫૮. પૃ. ૧૦૦૪. (જીવની, કાવ્યો, શબ્દાર્થ, ટિપ્પણ, લેખ વગેરે.)
ઉપાધ્યાય, રામપ્રીત સંપા. મીરાં પદાવલી. કલકત્તા : શારદા પ્રકાશન, ૧૯૬૩. પૃ. ૪+૬૬.
કૃષ્ણલાલ. મીરાંબાઈ. પ્રયાગ : હિન્દી સાહિત્ય સમ્મેલન, ૧૯૫૦. પૃ. ૧૭૯.
ગુપ્ત, જગદીશ. ગુજરાતી ઔર બ્રજભાષા : કૃષ્ણકાવ્ય કા તુલનાત્મક અધ્યયન. પ્રયાગ : હિન્દી પરિષદ પ્રયાગ વિશ્વવિદ્યાલય, ૧૯૫૮. પૃ. ૫૩૦.
ગૌડ, વિમલા. મીરાં કે સાહિત્ય કે મૂલસ્રોતોં કા અનુસંધાન. મહાનિબંધ (પીએચ.ડી.)—આગ્રા યુનિવર્સિટી, ૧૯૫૯.
ચતુર્વેદી, પુરશુરામ સંપા. મીરાંબાઈ કી પદાવલી. પ્રયાગ : હિન્દી સાહિત્ય સમ્મેલન, ૧૪મી આવૃત્તિ. ૧૯૭૦. પૃ. ૨૬૦. પ્ર. આ. ૧૯૪૨.
ચતુર્વેદી, બરસાનેલાલ સંપા. મીરાં-પદાવલી. મથુરા : સાહિત્ય સંગમ, ૧૯૬૫. પૃ. ૧૫૨. (જીવનચરિત્ર સહિત.)
તિવારી, ભગવાનદાસ. મીરાં કી ભક્તિ ઔર ઉનકી કાવ્યસાધના કા અનુશીલન. મહાનિબંધ (પીએચ.ડી.)–સાગર વિશ્વવિદ્યાલય, ૧૯૬૩.
ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. ધી પોએટ્સ મીરાં. અ ૩૨. (કલાસિકલ પોએટ્સ) ૧૪–૧૬.
નરોત્તમ સ્વામી
સંપા. મીરાં બૃહત-પદસંગ્રહ. કાશી : લોકસેવક પ્રકાશન, ૧૯૫૨.
સંપા. મીરાં મન્દાકિની. આગરા : યુનિવર્સિટી બુક ડિપો, ૧૯૩૧. પૃ. ૩૩+૧૨૫. (જીવની, કવિતા, ભાષા આદિ કી આલોચના કે સાથ પદસંગ્રહ ઔર ટિપ્પણી.)
પદ્માવતી ‘શબનમ’
ચન્દ્રસખી ઔર ઉનકા કાવ્ય. કાશી : લોકસેવક પ્રકાશન, ૧૯૫૫. (ચંદ્રસખી ઔર મીરાં કા તુલનાત્મક અધ્યયન.)
મીરાં : એક અધ્યયન. કાશી : લોકસેવક પ્રકાશન, ૧૯૫૧.
મીરાં : વ્યક્તિત્વ એવં કૃતિત્વ. વારાણસી : હિન્દી પ્રચારક સંસ્થાન, ૧૯૭૫.
સંપા. મીરા : બૃહત પદસંગ્રહ. કાશી : લોકસેવક પ્રકાશન, ૧૯૫૩. પૃ. ૩૨૫.
પરમેશ્વર ‘દ્વિરેફ’. મીરાં. વારાણસી : હિન્દી પ્રચારક પુસ્તકાલય, પૃ. ૨૬૪.
પ્રભાત, છોટેલાલ (સી.એલ.). મીરાંબાઈ. મુંબઈ : હિન્દી ગ્રંથ રત્નાકર, ૧૯૬૫. પૃ. ૪૨૮. મહાનિબંધ (પીએચ.ડી.)–આગ્રા યુનિવર્સિટી, ૧૯૫૮.
અવલોકન :
ગ્રંથ, એપ્રિલ ૧૯૬૫.
બાલકૃષ્ણ સંપા. મીરાં. દિલ્હી : નેશનલ પબ્લિશિંગ હાઉસ, ૧૯૫૮.
બાલેશ્વર પ્રસાદ. મીરાંબાઈ કી શબ્દાવલી. પ્રયાગ : બેલવેડિયર પ્રેસ, ૧૯૬૫. પૃ. ૫+૬૦. પ્ર. આ. ૧૯૧૪. (જીવનપરિચય એવં પદસંગ્રહ.)
બ્રજરત્નદાસ. મીરાં માધુરી. કાશી : હિન્દી સાહિત્ય કુટીર, ૧૯૪૯. (ઐતિહાસિક ખોજ એવં સટિપ્પણ પદસંગ્રહ.)
ભટ્ટાચાર્ય, વ્યોમેશચંદ્ર. મીરાંબાઈ. વારાણસી : મીરાંવાણી પ્રચાર મંદિર, ૧૯૫૮. પૃ. ૨૦+૨૪૦.
ભાટી, દેશરાજસિંહ
મીરાં કી કાવ્યકલા. દિલ્હી : અશોક પ્રકાશન, ૧૯૬૨. પૃ. ૧૪૪.
મીરાંબાઈ ઔર ઉનકી પદાવલી. દિલ્હી : અશોક પ્રકાશન, ૧૯૬૨. પૃ. ૩૮૪. (આલોચનાત્મક અધ્યયન.)
ભારતી, સદાનંદ. મીરાંકી પદાવલી. બનારસ સિટી : એમ. એસ. મહેતા એન્ડ બ્રદર્સ, ૧૯૩૬. (આલોચનાત્મક પરિચય એવં શબ્દાર્થ સહિત.)
મિશ્ર, ભુવનેશ્વરનાથ ‘માધવ’
મીરાં કી પ્રેમસાધના. પટના : અજંતા પ્રેસ, ૧૯૫૭. પૃ. ૨૯૭. પ્ર. આ. ૧૯૩૪.
મીરાં સ્મૃતિગ્રંથ. લલિતાપ્રસાદ શુક્લ અને અન્ય સંપા. કલકત્તા : બંગીય હિન્દી પરિષદ, ૧૯૫૦. પૃ. ૨૫૬+૫૯.
મુન્સિફ, દેવીપ્રસાદ. મીરાંબાઈ કા જીવનચરિત્ર. કલકત્તા : બંગીય હિન્દી પરિષદ, ૧૯૫૫. પ્ર. આ. ૧૮૯૯. જૈન પ્રેસ, લખનઉ દ્વારા પ્રકાશિત. (કાલસંબંધી ઐતિહાસિક વિવેચન સાથે.)
વિનોદાબાઈ, એસ. મહાદેવી અંડાલ ઔર મીરાં કા તુલનાત્મક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)–દિલ્હી યુનિ., ૧૯૬૮.
વ્યથિત હૃદય. ભક્ત મીરાં. પ્રયાગ : ધર્મ ગ્રંથાવલી પ્રકાશન (દારાગંજ), ૧૯૩૩.
શર્મા, ઓમપ્રકાશ શાસ્ત્રી સંપા. મીરાંબાઈ કી પદાવલી. દિલ્હી : હિંદી સાહિત્ય સંસાર, ૧૯૭૨. પૃ. ૨૪+૧૯૧. (મૂળ પાઠ, પાઠાન્તર એવં લલિતાખ્યા વ્યાખ્યા સહિત.)
શર્મા, રામલોચન. મીરાંબાઈ : મીરાં કી પ્રેમવાણી. કલકત્તા : મુંબઈ પુસ્તક ભંડાર, ૧૯૪૬.
શર્મા, વામદેવ. મીરાં. પ્રયાગ : સન્ત કાર્યાલય, ૧૯૩૬. (સંક્ષિપ્ત જીવની એવં ટિપ્પણ સહિત પદસંગ્રહ.)
શંભુસિંહ મનોહર. મીરાં પદાવલી. જયપુર : પદમ બુક કંપની, ૧૯૬૯. પૃ. ૨૮૪. (વ્યાખ્યા એવં સમીક્ષા સહિત).
શાસ્ત્રી, કૃષ્ણચંદ્ર સંપા. લોકનિધિ મીરાં. ઉદયપુર : મીરાં કલા મંદિર, ૧૯૬૯. પૃ. ૭+૧૩૮.
શ્રીવાસ્તવ, મુરલીધર
મીરાં-દર્શન. અલ્હાબાદ : સાહિત્ય ભવન, ૧૯૬૪. પૃ. ૧૪૮. પ્ર. આ. ૧૯૫૬.
મીરાંબાઈ કા કાવ્ય. અલ્હાબાદ : સાહિત્ય ભવન, ૧૯૩૪. (આલોચના એવં સટિપ્પણ પદસંગ્રહ.)
શ્રીવાસ્તવ, વિષ્ણુકુમારી. મીરાં પદાવલી. લાહોર : હિન્દી ભવન, ૧૯૩૫.
શેખાવત, કલ્યાણસિંહ. મીરાં કે પ્રામાણિક પ્રતિપાદ્ય વિષય કા વિશ્લેષણાત્મક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)–રાજસ્થાન યુનિ., ૧૯૭૦.
સીતારામસરણ ભગવાનપ્રસાદ. મીરાંબાઈ. બાંકીપુર : ખડ્ગવિલાસ પ્રેસ, ૧૯૨૩.
સુખસારણજી મહારાજ. મીરાંબાઈ કી પરચી (હસ્તપ્રત). મેડતા : રામ સનેહી સાધુ. (ચોપાઈ ૨૧૫, પદ ૨૮.)
સુન્દરમ્, નાગેશ્વર. મીરાં ઔર અંડાલ કા તુલનાત્મક અધ્યયન. અલ્હાબાદ : હિન્દી સાહિત્ય સંમેલન, ૧૯૭૧. પૃ. ૨૩+૩૯૯. મહાનિબંધ (પીએચડી.)–જબલપુર યુનિ., ૧૯૬૫.


અક્કડ, વલ્લભદાસ. ભક્તકવિ મીરાં : જીવન અને કવન. સ્ત્રીજીવન, નવે. ૧૯૫૯, ૧૭–૨૨.
અંજારિયા, હિંમતલાલ ગણેશજી. મીરાંબાઈ. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૩૫–૩૮.
ઓચ્છવલાલ, જસવંતીબેન. કવયિત્રી મીરાંબાઈ. સ્ત્રીજીવન, ઑગ. ૧૯૬૩, ૮૩૫–૮૩૯.
કવિ, ન્હાનાલાલ દલપતરામ
મીરાંબાઈ. વસન્ત, ૨–૭, શ્રાવણ સં. ૧૯૫૯, ૨૬૪–૨૭૨; ૨–૮, ભાદ્રપદ, ૨૯૬–૩૦૪. પુનર્મુ. જીવણલાલ અમરશી મહેતા સંપા. ગુર્જર સાક્ષર જયંતીઓ તથા પહેલી–બીજી સાહિત્ય પરિષદના પ્રમુખોનાં ભાષણો (૧૯૨૧) ૩૯–૬૬. પુનર્મુ. આપણાં સાક્ષરરત્નો (ભા. ૧, ૧૯૩૪) ૩–૩૧. પુનર્મુ. નવલરામ જ. ત્રિવેદી સંપા. જયંતી વ્યાખ્યાનો (૧૯૪૦) ૩–૨૮.
મહારાણી મીરાં. સાહિત્યમંથન (૧૯૨૪) ૮–૩૯.
‘ગ્રંથપ્રિય’. ભક્તકવિ મીરાંબાઈ. સાહિત્ય, માર્ચ ૧૯૩૩, ૧૩૯–૧૪૬.
ચાવડા, કિશનસિંહ. મીરાં. મધ્યયુગના હિન્દી-ગુજરાતી કવિઓ (૧૯૩૪).
ચુડગર, ગીતા. મીરાં. સુરેશ દલાલ સંપા. સમિધ–૧ (૧૯૬૫) ૨૭૭–૨૮૨.
જંબુસરિયા, નટવરલાલ રણછોડદાસ. મીરાંબાઈનો કાલનિર્ણય. ગુજરાતી સાહિત્ય પરિષદ નવમું અધિવેશન નડિયાદ ૧૯૨૮ : અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૪૯–૭૧. સાહિત્ય, માર્ચ ૧૯૨૯, ૧૪૨–૧૬૪.
જોધાણી, મનુભાઈ. મીરાંબાઈની ભક્તિભાવના. શારદા, મે ૧૯૩૭, ૧૨૯–૧૩૭.
જોષીપુરા, જયસુખરાય પુ. મીરાંબાઈ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૭–૯.
ઝવેરી, કૃષ્ણલાલ મો. મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૩૨–૩૮.
ઠક્કર, હરિપ્રસાદ ત્રિભુવન
ઊર્મિકવિતાની અમરવેલ. સંત સાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૭૧–૮૧.
ભક્ત કવયિત્રી મીરાંબાઈની ઊર્મિકવિતા. સ્ત્રીજીવન, ૩૬–૧, નવે. ૧૯૭૪, ૨૫–૨૮.
ત્રિપાઠી, તનસુખરામ મન:સુખરામ. મીરાંબાઈ. અ ૪૧ (બૃકાદોહન–૭) ૯–૫૩.
ત્રિપાઠી, રામપ્રસાદ. મીરાંબાઈ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૭–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૨, ૧૧–૧૫.
ત્રિવેદી, ચિમનલાલ. નરસિંહ-મીરાંની ઉપમા. ભાવલોક (૧૯૭૬) ૬૪–૭૨.
ત્રિવેદી, ભૂપેન્દ્ર
મીરાંબાઈ (સાલવારી જીવનસૂચિ સાથે). ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૨, એપ્રિલ-જૂન ૧૯૬૫, ૧૧૩–૧૪૮.
મીરાંબાઈ નામની વ્યુત્પત્તિ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૫, ૩૪–૪૦.
‘દર્શક’
મીરાંની સાધના. સંસ્કૃતિ, જુલાઈ ૧૯૫૫, ૩૨૩–૩૨૫; ઑક્ટો. ૧૯૫૫, ૪૧૬–૪૧૭; નવે., ૪૮૯–૪૯૦.
વિરહની શરણાઈ–મીરાંની સાધના. સંસ્કૃતિ, જૂન ૧૯૫૮, ૨૨૫–૨૨૯; જુલાઈ ૧૯૫૮, ૨૫૬–૨૫૯.
નોંધ : મનુભાઈ પંચોળી ‘દર્શક’કૃત ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં ઉપરના બંને લેખો પુનર્મુદ્રિત, પૃ. ૭૪–૧૦૭.
દવે, નર્મદાશંકર લાલશંકર. મીરાંબાઈ. નર્મગદ્ય (૧૯૭૫) ૭૫–૭૬. વિશ્વનાથ મ. ભટ્ટ સંપા. નર્મદનું મંદિર : ગદ્યવિભાગ (૧૯૩૭) ૧૭૮–૧૭૯.
દવે, શિરીષકુમાર. મીરાં–એક અધ્યયન. નવચેતન, ડિસે. ૧૯૬૭, ૩૮૧–૩૮૪.
દિવેટિયા, ચૈતન્યબાળા જ. પ્રેમમૂર્તિ મીરાં. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૫. પુનર્મુ. આરાધના (૧૯૬૮) ૩–૮.
દીક્ષિત, સુરેશ. મીરાં. અક્ષરરેખા (૧૯૭૪) ૪૧–૫૦.
દેસાઈ, પદ્માબહેન. મીરાંબાઈ. માનસી, માર્ચ ૧૯૪૩, ૬૬–૭૦; જૂન ૧૯૪૩, ૧૮૦–૧૮૬.
દ્વિવેદી, એમ. એમ. મીરાંબાઈ. ગુજરાત શાળાપત્ર, ઑક્ટો. ૧૯૩૧.
ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ
નરસિંહ અને મીરાં – એ જ્વાલાઓ ક્યાંથી પ્રકટી? વસન્ત, ૪–૭, શ્રાવણ સં. ૧૯૬૧, ૨૪૧–૨૫૦; ૪–૮, ભાદ્રપદ, ૨૮૧–૨૮૮. પુનર્મુ. કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯) ૨૫૬–૨૭૯.
મીરાં અને તુલસીદાસ. કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯) ૨૭૯–૨૮૧.
નીલકંઠ, વિદ્યાગૌરી ર. મીરાંબાઈ. વસન્ત, ૮–૧૧, કાર્તિક સં. ૧૯૬૬, ૪૯૯–૫૦૬. પુનર્મુ. જ્ઞાનસુધા (૧૯૫૭) ૩૮–૪૨.
પટેલ, ચતુરભાઈ શંકરભાઈ. મીરાંનું અપ્રગટ સાહિત્ય. પ્રસાદ (૧૯૬૫) ૧૬–૨૨.
પટેલ, મગનલાલ નરોત્તમ. મીરાંબાઈ. મહાજનમંડળ, ભા. ૧ (૧૮૯૬) ૧૧૯૮–૧૨૦૪.
પટેલ, શંકરભાઈ સોમાભાઈ
મીરાંબાઈ. સાબરમતી, ૨–૨, શરદ સં. ૧૯૮૦, ૭૧–૭૭.
મીરાંબાઈનું જીવન અને કવન. સાબરમતી, ૪–૧, વર્ષા સં. ૧૯૮૧, ૩૪–૪૨.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. મીરાંબાઈ કવિચરિત્ર (૧૮૬૯) ૬૫–૬૬.
પાઠક, રામનારાયણ વિશ્વનાથ
મીરાં અને અખો. નચિકેતા, ઑક્ટો. ૧૯૫૪, ૨૫–૩૬. પુનર્મુ. નભોવિહાર (૧૯૬૧) ૪૨–૫૪.
મીરાંની સાધના. વૈષ્ણવજન, જૂન ૧૯૬૭, ૭૬–૭૭.
પાઠક, હીરા રામનારાયણ. મીરાં. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૩–૨, એપ્રિલ-જૂન ૧૯૫૮, ૧–૬.
બડથ્વાલ, પીતામ્બરદાસ
‘મીરાંબાઈ’—નામ. અનુવાદક દેવદત્ત ઇ. ત્રિપાઠી. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯, ૪૧૭–૪૧૯.
મીરાંબાઈ અને શ્રીવલ્લભાચાર્ય. અનુ. રમણિક કિ. મહેતા. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯, ૪૧૧–૪૧૬, ૪૪૨.
બૂચ, હસિત હ. મીરાંનાં ગુજરાતી પદો. ગુજરાત, દીપો. અંક ૨૦૩૨, ૨૦–૨૪.
ભગત, નિરંજન. ભક્તિરસની કવિતાનો ફુવારો. કવિલોક, અંક ૯૭, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૪, ૨–૧૩. પુનર્મુ. અ ૨૧ (ગુસાઇ–૨) ૨૭૬–૩૩૦.
ભટ્ટ, પ્રેમશંકર હ. અમૃતનું વહેળિયું. પ્રેમામૃત (૧૯૭૮) ૪૯–૫૫.
ભટ્ટ, હરિકૃષ્ણ ફ. મીરાંબાઈ. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૧૯૦૩, ૧૦૯–૧૧૭; મે ૧૯૦૩, ૧૪૫–૧૪૯.
‘ભાનુ’ જુઓ મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ.
મજમુદાર, મંજુલાલ ર.
નરસિંહ અને મીરાંનાં પદોનો મારવાડમાં પ્રચાર. ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૨મું અધિવેશન (૧૯૩૬).
મીરાંના ‘મ્હાંને ચાકર રાખોજી’—એ પ્રસિદ્ધ પદનું પ્રાચીન પાઠાન્તર. ગુજરાત, ૧૪–૧, આશ્વિન સં. ૧૯૮૪, ૫૫–૫૬.
‘હાં રે કોઈ માધવ લ્યો’—એ પદનું મૂળ. રસિકલાલ છો. પરીખ અને અન્ય સંપા. આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (૧૯૪૪) ૩૯૧–૩૯૪.
મઝુમદાર, નિનુ. મીરાંબાઈનાં કાવ્યોમાં સંગીત. સુરેશ દલાલ સંપા. સમિધ–૨ (૧૯૬૬) ૧૯૪–૧૯૯.
મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ
મીરાંબાઈ. વસન્ત, ૭–૬. આષાઢ સં. ૧૯૬૪, ૨૬૬–૨૭૬; ૭–૭, શ્રાવણ, ૨૯૭–૩૦૫.
મીરાંબાઈ ને તેની કવિતા. વસન્ત, ૯–૧, માઘ સં. ૧૯૬૬, ૯–૧૫; ૯–૩, ચૈત્ર સં. ૧૯૬૬, ૧૧૩–૧૨૦; ૯–૪, વૈશાખ સં. ૧૯૬૬, ૧૬૮–૧૭૦.
મીરાંબાઈની પ્રેમભક્તિ. સાહિત્ય, મે ૧૯૧૭, ૨૮૯–૩૦૨.
મીરાંબાઈ. કુમાર, શ્રાવણ સં. ૧૯૮૦, ૨૮૬–૨૯૪.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ
મીરાં. ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર (૧૯૬૭) ૧૭૯–૧૮૪.
મીરાં: ગુજરાતની કાવ્યમૂર્તિ. ગુજરાત, ૩–૨, વૈશાખ સં ૧૯૭૯, ૧૧૧–૧૧૫. પુનર્મુ. કેટલાક લેખો, ભા. ૧ (૧૯૨૬).
વૃંદાવનીય ભક્તિની પ્રેરણા : મીરાંબાઈ. અ ૭૨ (ગુજસાહિત્ય) ૩૪૪–૩૪૮.
મુનશી, દેવીપ્રસાદ. મીરાંબાઈનું જીવનચરિત્ર. અનુ. ભૂપેન્દ્ર ત્રિવેદી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૯–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૪, ૧૭૭–૧૯૫.
મુનશી, લીલાવતી કનૈયાલાલ
મીરાંબાઈ : એક દૃષ્ટિ. ગુજરાત, ૯–૨, ચૈત્ર સં. ૧૯૮૨, ૧૫૯–૧૬૦, ૨૦૧–૨૦૨. પુનર્મુ. ગુજરાતી સાહિત્ય પરિષદ આઠમું અધિવેશન મુંબઈ, ૧૯૨૬ : અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૧૬૭–૧૮૦. પુનર્મુ. વિશ્વનાથ મ. ભટ્ટ સંપા. નિબંધમાળા (૧૯૬૧) ૩૫૦–૩૫૬.
મીરાંબાઈ. ગુજરાત, ૧૫–૧, શ્રાવણ સં. ૧૯૮૫, ૧૨૫–૧૩૦.
મીરાંબાઈ. રેખાચિત્રો : જૂનાં અને નવાં (૧૯૬૫) ૧૨૪–૧૩૯.
મોદી, ચિનુ. મીરાં (એક અભ્યાસ). વિદ્યાપીઠ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૬૯, ૧૭–૨૭.
રાવળ, અનંતરાય. મીરાં. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ (૧૯૭૨) ૧૫–૧૬.
રાવળ, છગનલાલ વિદ્યારામ. આપણાં પ્રાચીન કવિઓ. સાહિત્ય, જુલાઈ ૧૯૨૦, ૫૩૭–૫૪૦.
વૈદ્ય, વિજયરાય કલ્યાણરાય. ખરાં ઇલ્મી, ખરાં શૂરાં. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભા. ૧ (૧૯૬૫) ૪૩–૫૦.
વોરા, કલાવતી. મીરાં. અ ૬૩ (ગુજસાસર્જકો) ૪–૬.
મીરાં અને અખાના સમયનું સામાજિક જીવનદર્શન. પ્રસ્થાન, વૈશાખ સં. ૨૦૧૩, ૨૮–૩૨.
વોરા, કુલીન ક. મીરાં. આપણાં સ્ત્રીકવિઓ (૧૯૬૦) ૧–૫.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
મીરાંબાઈ. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૯, ૧૩૧–૧૩૮.
કવિચરિત (૧૯૫૨) ૧૭૬–૨૦૦.
‘મીરાંબાઈ’ – નામ. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯, ૪૨૦.
શાસ્ત્રી, દુર્ગાશંકર કેવલરામ. મીરાં. વૈષ્ણવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ (૧૯૧૭).
શાહ, મૂળજીભાઈ પી. મીરાંની માધુરી. સ્ત્રીજીવન મે ૧૯૪૪, ૩૬૧–૩૬૫.
સિન્હા, સાવિત્રી. મીરાંનાં ભજનો. અનુ. ભૂપેન્દ્ર ત્રિવેદી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૭–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૨, ૨૨–૨૮.
સેન, ક્ષિતિમોહન. મધ્યયુગનો ભક્તિપ્રવાહ. અનુ. મહાશંકર ઇન્દ્રજી દવે. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૨; જાન્યુ.-માર્ચ ૧૯૩૫.
સેન, સુરેન્દ્રનાથ. મીરાંબાઈ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૭–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૨, ૧૬–૨૧.

ખ : અંગ્રેજી લેખો
ગોટ્ઝ, હરમન. મીરાંબાઈ : હર લાઇફ એન્ડ ટાઇમ્સ એ ટેન્ટેટિવ ક્રિટિકલ બાયોગ્રાફી (સંદર્ભસૂચિ સાથે). જર્નલ ઑફ ધી ગુજરાત રિસર્ચ સોસાયટી, ૧૮–૨, એપ્રિલ ૧૯૫૬, ૮૭–૧૧૩.
મુકરજી, એમ. કે. ફૉન્ડ મિસ્ટીસિઝમ ઑફ મીરાંબાઈ. ઇંડિયન ફિલોસૉફી એન્ડ કલચર (વૈષ્ણવ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, વૃન્દાવન) ૩–૪, ડિસે. ૧૯૫૮.
મેકૉલિફફ, એમ. એ. લીજેન્ડ્સ ઑફ મીરાંબાઈ, ધી રાજપૂત પોએટેસ. ઇંડિયન એન્ટીક્વેરી, ૩૨–૪, ૧૯૦૩, ૩૨૯–૩૩૫.

ખ : હિન્દી લેખો
અગ્રવાલ, તારકનાથ. સંતમત ઔર મીરાં કી ભક્તિ. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૨૪૨, ૨૫૬.
કુંવરકૃષ્ણ. મીરાંબાઈ કી જીવની ઔર કવિતા પર કુછ વિચાર. પરિષદ ગ્રંથાવલી – પ્રયાગ વિશ્વવિદ્યાલય : હિન્દી પરિષદ, ૧૯૩૧.
કૌશિક, શરતચન્દ્ર. મધ્ય એવં આધુનિક યુગ કી કાવ્યાનુગત વેદનાનુભૂતિ. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૯૫–૧૦૭.
ગર્ગ, કમલાદેવી. ગેય પદ-પરંપરામેં મીરાં કી દેન. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૭૧–૧૮૨.
ગહલોત, કુંવર સુખવિરસિંહ. મીરાં વા મીરાં, મીરાં કી જન્મતિથિ વ મીરાંકી મરણતિથિ. દેશદૂત–પ્રયાગ, ૧૯૪૫.
ગુપ્ત, જગદીશપ્રસાદ. મીરાં કે કુછ અપ્રકાશિત પદ. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૪૧–૧૫૨.
ચતુર્વેદી, પરશુરામ. (૧) મીરાંબાઈ કી પ્રેમ-સાધના (૨) મીરાંબાઈ કી ભક્તિ કા સ્વરૂપ. મધ્યકાલીન પ્રેમ-સાધના (૧૯૫૨) ૧૦૫–૧૩૫.
જાલતા, ઇન્દુ. કાવ્ય મેં વેદના કા લૌકિક ઔર અલૌકિક સ્તર. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૦૮–૧૧૨.
તિવારી, ઉદયનારાયણ. મીરાં કી ભક્તિ-સાધના. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૩૮–૧૪૦.
ત્રિવેદી, વિપિનબિહારી. મીરાં કી રસાનુભૂતિ. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૨૩૭–૨૪૧.
દાસગુપ્ત, શશિભૂષણ. મીરાંબાઈ. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૭૪–૯૪.
નાગર, અંબાશંકર. મીરાંબાઈ : ગુજરાતી કવયિત્રી કે રૂપમેં. સાહિત્ય [બિહાર હિન્દી સાહિત્ય સંમેલન શોધપત્રિકા] ૯–૨, જુલાઈ ૧૯૫૮, ૧૭–૨૭.
નાયક, હરિપ્રસાદ. મીરાંબાઈ કા સ્થિતિકાલ. શોધપત્રિકા [વિદ્યાપીઠ, જયપુર] જુલાઈ ૧૯૬૪, ૧૬૧–૨૨૭.
નાહટા, અગરચન્દ. મીરાંબાઈ કી પરિચયી. ભારતી [ગ્વાલિયર] ૧૯૫૫.
પાંડેય, શિવાધર. મિસ્ટિક લિપિસ્ટિક ઔર મીરાં. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧–૨૬.
પ્રભાત. ‘નરસીજીકો માહેરો’ કા રચયિતા ઔર રચનાકાલ. રાષ્ટ્રવાણી (પૂના) એપ્રિલ ૧૯૫૬.
બડથ્વાલ, પીતામ્બરદાસ. મીરાંબાઈ ઔર વલ્લભાચાર્ય, હિંદુસ્તાની, ૮–૨, એપ્રિલ ૧૯૩૮.
બહુગુણા, શંભુપ્રસાદ. જન્મજોગિણ મીરાં. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૨૭–૫૫.
મેનારિયા, મોતીલાલ. મીરાં. રાજસ્થાનકા પિંગલ સાહિત્ય (૧૯૫૨).
રાયચૌધરી. મીરાંબાઈ કા ઐતિહાસિક જીવનવૃત્ત. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૧૩–૧૨૩.
વસુ, શિવાની. બંગ હૃદય મેં મીરાં. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૬૬–૧૭૦.
શર્મા, પાણ્ડેય રામાવતાર. મીરાં કી પ્રેમસાધના. વીણા, ૮–૧૨, ૧૯૩૫.
શર્મા, રામલોચન. મીરાંબાઈ. રાજસ્થાન, ૧–૧, સં. ૧૯૨૨.
શર્મા, સકલનારાયણ. મીરાંજી કી પરાભક્તિ, મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૫૬–૫૭.
શુક્લ, રામેશ્વરપ્રસાદ. મીરાં કી વેદના. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૨૪–૧૩૭.
શુક્લ, લલિતાપ્રસાદ. કૃષ્ણ ભક્તિ પરંપરા ઔર મીરાં. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૮૩–૨૩૬.
શેખાવત, કલ્યાણસિંહ. મીરાં જૈન સાહિત્ય મેં. નવનીત, જૂન ૧૯૭૪, ૭૯–૮૦.
સહાય, બાબૂ શિવનંદન. [તુલસી ઔર મીરાં કે પત્રવ્યવહાર કા પ્રસંગ]. શ્રી ગોસ્વામી તુલસીદાસ (૧૯૧૬).
સાહુ, લક્ષ્મીનારાયણ. મીરાં. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૫૮–૭૦.
સિંહ, જગદીશ્વરી. મીરાં કે પદો મેં સાંસ્કૃતિક ચિત્ર. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૧૫૩–૧૬૫.
સિન્હા, સાવિત્રી. કૃષ્ણકાવ્ય કી લેખિકા: મીરાંબાઈ. મધ્યકાલીન હિન્દી કવયિત્રિયાં (૧૯૫૩) ૧૦૫–૧૫૮.
સેન, સુરેન્દ્રનાથ. મેવાડ કોકિલ મીરાંબાઈ. મીરાં સ્મૃતિગ્રંથ (૧૯૫૦) ૭૧–૭૩.


ખરે, દાજીરાવ માધવરાવ સંપા. મીરાંબાઈના ભજન. ૧૯૫૩.
ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. સંપા. મીરાંનાં પદો. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૬૨. પૃ. ૩૬+૨૮૭. (પ્રસ્તાવના, પાઠાંતરો, ટિપ્પણ, જીવનચરિત્ર અને ૪૦૦ ઉપરાંત પદોનો સંગ્રહ.)
અવલોકન :
નિપુણ પંડ્યા. ગ્રંથ, જાન્યુ. ૧૯૬૪, ૧૯–૨૦.
રમણલાલ ચી. શાહ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૬૨ (૧૯૬૮) ૯૪.
ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. સંપા. મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો. પ્રકા. પોતે, ૧૯૬૯. પૃ. ૧૨+૧૩૬. (જીવન-કવન વિષયક લેખો સહિત.)
દલાલ, જેઠાલાલ વાડીલાલ. મીરાંબાઈ (કાવ્યો). ૧૯૨૪.
દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ સંપા. મીરાંબાઈના ભજનો. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, બીજી આવૃત્તિ ૧૯૫૧. પૃ. ૯૬. પુનર્મુ. ૧૯૬૦.
સંપા. મીરાં અને નરસિંહના ભજનો. ચોથી આવૃત્તિ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૫૭. પૃ. ૯૬. પ્ર. આ. ૧૯૪૫. (બન્ને કવિઓનાં જીવન-ચરિત્ર સાથે.)
અવલોકન :
અનંતરાય રાવળ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૪૫–૪૬ (૧૯૪૭) ૫–૬. પુનર્મુ. ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૬૭).
ભટ્ટ, દીવાળીબેન સંપા. મીરાંના ભક્તિગીતો. લાઠી : ગુર્જર સાહિત્ય ભંડાર, ૧૯૪૬. પૃ. ૨૦૮. (રવિશંકર મહાશંકર જોશીકૃત મીરાં વિશે વિવેચન લેખ કુલ ૧૮ પૃષ્ઠોમાં.)
અવલોકન :
અનંતરાય રાવળ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૪૬–૪૭ (૧૯૪૯) ૫–૬.
મીરાંબાઈના ભજનપદ. પ્રકાશક ઝવેરભાઈ ઉમેદભાઈ પટેલ, ૧૯૦૯.
મીરાંબાઈના ભજનો અને પદો. સુરત : હરિહર પુસ્તકાલય, ૧૯૫૩.
શાહ, ધીરજલાલ ટોકરશી. મીરાંબાઈ (કાવ્યો). ૧૯૩૩.


કાવ્યો. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૩૭૭–૪૧૨. અ ૪૦ (બૃકાદોહન–૬) ૭૬૨–૭૬૩. અ ૫૪ (ગુજકાદોહન) ૪૫૦–૪૫૨. અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૬૯–૧૭૨. અ ૬૨ (બૃકાદો—માધવજી) ૧૪૩–૧૫૨. અ ૭૪ (મોકાદો—જેઠા) ૩૨૦–૩૨૭. અ ૭૫ (મોકાદો–મગન) ૬૩–૬૯. અ ૭૬ (મોકાદો–મહાદે).
કૃષ્ણકીર્તનનાં પદ. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૪૧–૮૪૩. અ ૪૧ (બૃકાદોહન–૭) ૭૦૧–૭૨૫.
કૃષ્ણગોપીનાં પદો. અ ૩૯ (બૃકાદોહન–૫) ૮૨૮–૮૩૧.
પ્રેમભક્તિનાં પદો. અ ૩૬ (બૃકાદોહન–૨) ૮૪૦–૮૪૪.
સતભામાનું રુશણું. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૩૯. અ ૫૫ (કાવ્યમંજરી).


‘કાગળ કોણ લઈ જાય?’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૩૦–૩૨.
‘કોઈ માધવ લ્યો’
બેટાઈ, સુંદરજી. આમોદ (૧૯૭૮) ૧૪૯–૧૫૦.
‘ગાંસડી’
પુરોહિત, વેણીભાઈ. કાવ્યપ્રયાગ (૧૯૭૮) ૯–૧૦.
‘છપછપલાં’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧૯–૨૦.
‘જૂનું તો થયું રે દેવળ’
પાઠક, રામનારાયણ. કાવ્ય પરિશીલન (૧૯૬૫) સહ લે. નગીનદાસ પારેખ, ૩૭–૪૪.
‘ઝેર તો પીધાં છે–’
દવે, હરીન્દ્ર. તન્મયતા હોય છે ત્યારે.... કવિ અને કવિતા (૧૯૭૧) ૧૧–૧૨.
‘દે દે બંસી હમેરી’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૨૭–૨૯.
‘નહિ રે વિસારું હરિ’
પાઠક, રામનારાયણ. કાવ્ય પરિશીલન (૧૯૬૫) સહ લેખક નગીનદાસ પારેખ, ૩૭–૪૪.
‘બહુત ગુમાને ભરી’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૨૪–૨૬.
‘બંશીવાલા! આજો મોરા દેશ’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૨૧–૨૩.
‘લેને તારી લાકડી રે’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧૭–૧૮.

મુકુંદ (૧૬૫૨માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૬૨૫–૬૨૭.


કવિતા. અ ૩૯ (બૃકાદોહન–૫) ૮૦૧–૮૧૦. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૬૨. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૩૦–૩૩૧. અ ૭૫ (મોકાદો–મગન) ૧૯૭–૧૯૮. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર) ૧૮૯–૧૯૦.
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ભાલણ, નાકર, મુકુંદ, દયારામ ને ગિરિધર કૃત કવિતા. વડોદરા, ૧૮૮૯–૧૮૯૦. પૃ. ૪૨૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૧૭.)
રાધાવિનોદ. અ ૪૦ (બૃકાદોહન–૬).

મુક્તાનંદ


ચૌધરી, રઘુવીર. મુક્તાનંદની અક્ષરઆરાધના. અમદાવાદ : બોચાસણવાસી
શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૯. પૃ. ૩૦.
સત્યપ્રિયદાસ શાસ્ત્રી. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી. અમદાવાદ : બોચાસણવાસી
શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૯. પૃ. ૩૨.


ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ. મુક્તાનંદ. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૨૧૭–૨૧૯.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. મુક્તાનંદ કવિચરિત્ર (૧૮૬૯) ૮૮.
મશરૂવાળા, ઈશ્વરદાસ ઇ. મુક્તાનંદ. અ ૭૨ (ગુજસાહિત્ય) ૨૩૨–૨૩૮.


હરિજીવનદાસ શાસ્ત્રી સંશો. મુક્તાનંદ કાવ્યમ્. ભુજ (કચ્છ) : ધર્મજીવનદાસજી
શાસ્ત્રી, ૧૯૫૫. પૃ. ૪૪+૬૬૨. (જીવનચરિત્ર, પૃ. ૧–૪૪).


ઉદ્ધવગીતા. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૪૦૪–૪૧૪. અ ૩૫ (બૃકાદોહન–૧).
ઉપદેશનું અંગ. અ ૧૦ (કવિતાસંગ્રહ).
કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન) ૩૬૮–૩૭૩.
જ્ઞાનલીલા. અ ૪૦ (બૃકાદોહન–૬).
પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૮૯–૩૯૫. અ ૪૮ (નકાદોહન–૨).
અ ૭૫ (મોકાદો–મગન) ૭૧–૭૫, ૧૯૯–૨૦૦. અ ૭૭ (મોકાદો–સાકર)
૧૯૧–૧૯૪.
પ્રેમલીલા. અ ૪૦ (બૃકાદોહન–૬).
શૃંગારનાં પદો. અ ૩૭ (બૃકાદોહન–૩) ૬૮૨–૬૯૪.
સતીગીતા. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ) ૩૯૬–૪૦૪. અ ૩૬ (બૃકાદોહન–૨) ૫૯૭–૬૫૮.
માલિશાં, ફ્રાંસ્વાઝ. સતીગીતા–મૂળ ગુજરાતી પાઠ, ફ્રેન્ચ અનુવાદ, પરિચય અને ટીકા સાથે. મહાનિબંધ, યુનિવર્સિટી ઑફ પેરિસ, સોર્બોન, ૧૯૬૮. પ્રકા. શીર્ષક “L’ Epouse ideale La–Sati–Gita de Muktananda”. પેરિસ, ૧૯૭૩. પૃ. ૧૮૨.


મુકુંદબાવની. રાજકોટ : ઠા. વલ્લભદાસ ભીમજીભાઈ, ૧૯૬૨. પૃ. ૪૨.
(હિન્દી ગ્રંથ ગુજરાતી અનુવાદ સહિત.)
મુનિસુંદરસૂરિ શિષ્ય
કલ્યાણમંદિર બાલાવબોધ. અ ૭૩ (નરસિંહકવિઓ) ૩૫–૩૬.

મુરારિ


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૦૪–૫૦૯.


ઈશ્વરવિવાહ. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૧૩–૨૨. અ ૪૦ (બૃકાદોહન–૬) ૪૫૩–૪૭૫.

મૂળચંદજી
ગરબી. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

મૂળજી
પદો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૫૬–૭૫૭.

મૂળજી ભક્ત
પદ. અ ૬૪ (ભકાસંગ્રહ) ૮૮–૧૨૦.

મૂળજી ભટ્ટ (૧૭૫૫માં હયાત)
નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ. અ ૪૨ (બૃકાદોહન–૮) ૪૮૪–૪૯૮.

મૂળદાસ


કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૩૦. અ ૫૪ (ગુજકાદોહન) ૪૪૫. અ ૭૫ (મોકાદો–મગન) ૧૯૫–૧૯૭. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૮૭–૧૮૯.
ભક્તિવૈરાગ્યતત્ત્વ. પ્રકાશક ઓધવદાસ રણછોડદાસ મહંત, મુંબઈ. પ્ર આ. ઈ. સ. ૧૯૦૩.
ધોળ. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૫૯–૧૬૧. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૨૮.


‘આનંદમાં રહેવું રે’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૭૮–૭૯.

મેગલ (૧૫૮૧માં હયાત)


ઓઝા, શશિન. મેગલ. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૫૬–૪૫૭.
મહેતા, ભરતરામ ભાનુસુખરામ. કવિ મેગલ અને તેની કવિતા. ગુજરાતી સાહિત્ય પરિષદ આઠમું અધિવેશન, મુંબઈ ૧૯૨૬ : અહેવાલ અને નિબંધસંગ્રહ, ૧૫૬–૧૬૬. પુનર્મુ. સાહિત્ય, એપ્રિલ ૧૯૨૬.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૩૬૯–૩૭૩.


જાલંધરાખ્યાન
"પટેલ, જશભાઈ કા. સંપા. મેગલકૃત જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન. વલ્લભવિદ્યાનગર : ચારુતર પ્રકાશન, ૧૯૫૯. પૃ. ૬૮.
અવલોકન :
મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૫૮.
ધ્રુવાખ્યાન
મહેતા, ભરતરામ ભાનુસુખરામ સંપા. મેગલકૃત ધ્રુવાખ્યાન. સાહિત્ય, નવે. ૧૯૨૫, ૮૦૭–૮૧૪; ડિસે. ૧૯૨૫.
નાસિકેતાખ્યાન
મહેતા, ભરતરામ ભાનુસુખરામ સંપા. મેગલકૃત નાસિકેતાખ્યાન અને ધ્રુવાખ્યાન. વડોદરા : લુહાણા પ્રેસ, ૧૯૨૬. પૃ. ૧૦+૨૩+૨૬.
પરીક્ષિતાખ્યાન
જુઓ જાલંધરાખ્યાન સાથે.

મેઘ
તીર્થમાલા. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

મેઘરાજ
નલદવદંતીચરિત્ર
શાહ, રમણલાલ ચી. નલદવદંતીચરિત્ર. નળ-દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૧૮૦–૧૯૬.

મેઘવિજય
પાર્શ્વનાથ નામમાલા. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).
વિજયદેવસૂરિ નિર્વાણ સ્વાધ્યાય. અ ૨૫ (જૈરાસંગ્રહ).

મેરુનંદનગણિ
જિનોદયસૂરિ વિવાહલઉ. અ ૨૨ (ઐજૈગુકાસંચય) ૩૯૦–૩૯૯.
શાસ્ત્રી, કેશવરામ કા. જિનોદયસૂરિ વિવાહલઉ. આપણા કવિઓ (૧૯૭૮) ૩૦૦–૩૦૩.
જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

મેરૂવિજય
વસ્તુપાલ તેજપાલનો રાસ
સવાઈલાલ રાયચંદ પ્રકાશિત, અમદાવાદ, ૧૯૦૧.

મેહેરાજ
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. મેહેરાજ. કવિચરિત્ર (૧૮૬૯) ૭૫–૭૭.

મોતીરામ
ગરબી. અ ૪૧ (બૃકાદોહન–૭). અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૩૧. અ ૮૩ (પ્રાકાસુધા–૨). અ ૮૪ (પ્રાકાસુધા–૩).
દાણલીલા. અ ૮૩ (પ્રાકાસુધા–૨).
દ્વાદશમાસ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).
નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ. અ ૪૧ (બૃકાદોહન–૭).
પદો. અ ૮૫ (પ્રાકાસુધા–૪).
સુદામાચરિત્ર. અ ૪૧ (બૃકાદોહન–૭).
મજમુદાર, મંજુલાલ ર. સંપા. અ ૬૮ (સુચરિત્ર) ૧૪૭–૧૫૨.

મોરાર
કાવ્યો
વ્યાસ, નાનાલાલ પ્રાણજીવન સંપા. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૭૬.

મોહનવિજય


પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯) ૯૪.


નેમરાજિમતી બારમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).