ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પ્રારંભિક
શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળા – અંક ૨૨
ગ્રંથ અને ગ્રાંથકાર
પુસ્તક ૯ મું
[ ઈ. સ. ૧૯૩૭ થી ૧૯૪૧ ]
(‘ગુજરાતી શબ્દોની વ્યવહારૂ જોડણી’ સાથે)
સંપાદકો
ચુનીલાલ વર્ધમાન શાહ
બચુભાઈ રાવત
કેશવરામ કાશીરામ શાસ્ત્રી
ગુ જ રા તી વ ર્ના ક્યુ લ ર સો સા ય ટી · અ મ દા વા દ
પ્રકાશક: જેઠાલાલ જી. ગાંધી, આસિ. સેક્રેટરી,
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ભદ્ર- અમદાવાદ
તા. ૩૧-૮-૧૯૪૪
સભ્યો માટે કી. રૂ. એક
અન્ય માટે કી. રૂ. ત્રણ
‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાતના પૃ. ૧થી ૧૨૪, અને શરૂનાં ૧૨ પાનાં, બચુભાઈ પોપટભાઈ રાવત, કુમાર પ્રિન્ટરી, ૧૪૫૪ રાયપુર, અમદાવાદ.
જોડણી વિભાગના પૃ. ૧થી ૧૦૪, ચતુરભાઈ શનાભાઈ પટેલ
મહેન્દ્ર મુદ્રણાલય, પાનકોર નામ, અમદાવાદ.
‘ગ્રંથકાર ચરિતાવલી'ના પૃ. ૧થી ૧૪૮, સુરેશચંદ્ર પોપટલાલ પરીખ
ડાયમડ જ્યૂબિલી પ્રિં. પ્રેસ. સલાપોસ રોડ, અમદાવાદ.