Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
ચાંદરણાં/વરસાદ
Language
Watch
Edit
14. વરસાદ
વરસાદ કસોટી કરે છે : કયા વાવટાનો રંગ પાકો છે?
તણખલું ઝાડ થઈ જાય એટલો વરસાદ પડ્યો!
પહેલો વરસાદ છત્રી નહીં સથવારો માગે.
ફરંદો માણસ હેલીના દિવસોમાં ગૃહસ્થ થઈ ગયો!
←
અંધકાર અને પ્રકાશ
ધુમ્મસ
→