5. સુખ-દુઃખ
- પ્રત્યેક સુખ પછી થોડો સુનકાર હોય છે.
- જેને તમે સુખ કહો છો તે પેઇંગગેસ્ટ છે.
- સુખની ક્ષણોમાં ઘડિયાળની ગતિ વધી જાય છે.
- સરનામાં તો સુખનાં હોય, આનંદ તો વણઝારો છે.
- સુખ ભલે આયાતી હોય પણ દુઃખ તો પોતીકાં જ હોય!
- સુખનાં સરનામાં બદલાયાં કરે છે એટલે જ તો બજાર છે!