સીસમનો ઢોલ. એવડું ઘર. એક ભીંત ચાંદો. બીજી સૂરજ. સવાયો ગોરંભ રાત રાતમાં માય નહિ ફાલે અંધારિયું ફળ નવા દિવસોની ધમણમાં ગોબે બાબરી. એક કિલકારો ને ડેરો ઊઠે.