તારાપણાના શહેરમાં/એકસરખા કાફિયાની ગઝલો




એકસરખા કાફિયા(પ્રાસ)ની ગઝલો
1967-70



એ ચંદ્ર છું જે સાંજનો ઊગી ચૂકેલ છે
તું રાહ જો તિમિરના પૂરા વિસ્તરણ સુધી