તારાપણાના શહેરમાં/વિષાદયોગ




વિષાદયોગ
1970



મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય
કોઈય ભીંત, થાંભલો, ખૂણો મળે નહીં