દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/વાર્તાસંગ્રહ : સમીક્ષા


વિવેચન વિભાગ

વાર્તાસંગ્રહ : સમીક્ષા

‘ખતવણીની મૂલવણી' ('ખતવણી' વાર્તાસંગ્રહ ઉત્પલ ભાયાણી) - ડૉ. રાજેન્દ્ર માંડલિયા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૫૮-૫૯
જીવાતા જીવનને નજીકથી આલેખતી વાર્તાઓ ( 'પાવર ગેમ' વાર્તાઓ કનુ અડાસી) - મણિલાલ હ. પટેલ, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૫-૨૬
માનવીય સંકુલતાનાં અવનવાં પરિમાણો: ‘આગળો’ (‘આગળો’ વાર્તાસંગ્રહ જોસેફ મેકવાન) - પરમ પાઠક, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૩૯-૪૭
‘માયાવિની'નાં રૂપો (વાર્તાસંગ્રહ: પુરૂરાજ જોષી) - વિજય શાસ્ત્રી, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૮-૫૦
સામગ્રી અને સ્વરૂપનું સંતુલન ('હજીયે કેટલું દૂર' વાર્તાસંગ્રહ યોગેશ જોષી) - રઘુવીર ચૌધરી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૬૨-૬૬