આંબાડાળે કોયલ બોલે : મલ્હારો મોરલિયા ખોલે : વ્હાલાંઓ પોઢયાં હિંડોળે : જાવું ત્યાં હાવાં!
આંખલડીનાં આંસુ ખૂટયાં : હૈયાનાં દોરડિયાં તૂટયાં : રણવગડે લૂંટારે લૂંટયાં : જાવું ક્યાં હાવાં?