Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
પૂર્વાલાપ/૫૭. એક પ્રશ્ન
Language
Watch
View source
૫૭. એક પ્રશ્ન
[અંજનીગીત]
સર્વોપરી સ્વામીની સેના
સુમનસ સકલ, હૃદય રસ જેના
નાથ, નિવાસ, ભુવન ઊતરે ના —
એ તે કેમ બને?
←
૫૬. પ્રભુપ્રાર્થના
૫૮. સખીને આમંત્રણ
→