Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
બાબુ સુથારની કવિતા/એટલે કે ઈશ્વરની પીડાને
Language
Watch
Edit
૩૮. એટલે કે ઈશ્વરની પીડાને
એટલે કે
ઈશ્વરની પીડાને
મનુષ્યની પીડા બનાવી
ઈશ્વરને મનુષ્યથી
મુક્ત કરવો.
(‘લખવું એટલે કે...’ માંથી)
←
એટલે કે મરી ગયેલા આગિયા
એટલે કે ગળે ઘંટીનું પડ બાંધીને
→