શાંતિદાસ આ પદકવિનાં કૃષ્ણની બાળલીલાનાં પદો તેમજ ગોપી-કૃષ્ણની લીલાનાં પદો સ્ત્રીઓમાં ખૂબ પ્રચલિત થયેલાં છે.