મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૦.પ્રીતમ/પ્રીતમદાસ


૮૦.પ્રીતમ/પ્રીતમદાસ

(૧૮મી સદી ઉત્તરાર્ધ) જ્ઞાનમાર્ગી તેમજ ભક્ત કવિ પ્રીતમદાસે રચેલાં પદોમાં વૈરાગ્યબોધનું અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળોમાં તથા લોકગમ્ય રૂપકો-દૃષ્ટાંતોનો બહોળો ઉપયોગ કરીને થયેલું છે. એ પદોની ચોટદારધ્રુવપંક્તિઓ લોકપ્રિય બનેલી છે તો એમણે ગુજરાતી-હિંદીમાં લખેલી સાખીઓમાં ભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનું નિરૂપણ છે. આ ઉપરાંત ભગવદ્ગીતા નો દુહાબુદ્ધ અનુવાદ આપતી ‘પ્રીતમગીતા’, જ્ઞાન-માસ, દુષ્કાળને વિષય કરતી ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ’ જેવી રચનાઓ એમણે કરેલી છે.

૫ પદો; જ્ઞાનમાસ-માંથી

પદો


જ્ઞાનમાસ