માંડવીની પોળના મોર/પ્રારંભિક


માંડવીની પોળના મોર


હર્ષદ ત્રિવેદી



ડિવાઇન પબ્લિકેશન્સ
અમદાવાદ


MANDVINI POLNA MOR
(Collection of Gujarati Essays)
Writen by Harshad Trivedi
Divine Publications, Ahmedabad
2020



ISBN: 978-81-946510-0-0

© હર્ષદ ત્રિવેદી

પ્રથમ આવૃત્તિ : ૨૦૨૦
પ્રત : ૩૦૦

મૂલ્ય : રૂ. ૧૫૦-૦૦


પ્રકાશક
ડિવાઇન પબ્લિકેશન્સ
૩૦, બીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા,
ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
ફોન : ૦૭૯-૨૨૧૬૭૨૦૦, મો. ૯૮૨૫૦ ૫૭૯૦૫
E-mail: divinebooksworld@gmail.com
web: www.divinepublications.org


ટાઈપ સેટિંગ: સોહમ ગ્રાફિક્સ, અમદાવાદ



અર્પણ
પ્રિય મિત્ર
કિરીટ દૂધાતને
પ્રેમપૂર્વક


લેખકનાં અન્ય પુસ્તકો


કાવ્યસંગ્રહ :
એક ખાલી નાવ (૧૯૮૪,૧૯૯૧,૨૦૦૦)
રહી છે વાત અધૂરી (૨૦૦૨)
તારો અવાજ (૨૦૦૩)
તરવેણી (૨૦૧૩)
તમે ખરા! (૨૦૧૭)
ઝાકળમાં ઘર (સમગ્ર કવિતા) (૨૦૧૭)

વાર્તાસંગ્રહ :
જાળિયું (૧૯૯૪, ૨૦૦૬, ૨૦૧૬)
મુકામ (૨૦૧૯)

નવલકથા :
સોનાની દ્વારિકા (૨૦૧૭)

બાળવાર્તા :
પાણીકલર (૧૯૯૦, ૧૯૯૨, ૨૦૧૭)

રેખાચિત્ર :
સરોવરના સગડ (૨૦૧૮)

લલિતનિબંધ :
માંડવીની પોળના મોર (૨૦૨૦)

વિવેચન -આસ્વાદ :
શબ્દાનુભવ (૨૦૦૭)
કંકુચોખા (લોકગીત-આસ્વાદ) (૨૦૧૭)

સંપાદન :
ગુજરાતી કવિતાચયનઃ ૧૯૯૧ (૧૯૯૨)
સ્મરણરેખ (દિવંગત સાહિત્યકારો સાથેનાં સંસ્મરણો) (૧૯૯૭)
ગઝલશતક (સાંપ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯)
ગૂર્જર અદ્યતન નિબંધસંચય (ડૉ. ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯)
૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૯)
તપસીલ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી) (૧૯૯૯)
લાલિત્ય (ગુજરાતી નિબંધો) (૨૦૦૦)
૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૧)
વેદના એ તો વેદ (કવિશ્રી ઉશનસ્ નાં ગીતો) (૨૦૦૧)
દલિતસાહિત્ય (૨૦૦૩)
અલંકૃતા (સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી પુસ્તકો વિષયક લેખો) (૨૦૦૫)
કાવ્યાસ્વાદ (ગુજરાતી કવિતાઓના આસ્વાદ) (૨૦૦૬)
નવલકથા અને હું (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭)
રાજેન્દ્ર શાહનાં સોનેટ (૨૦૦૭)
અસ્મિતાપર્વ : વાક્ધારા ગ્રંથ ૧ થી ૨૦ (મોરારિબાપુ પ્રેરિત)(૨૦૦૮)
ટૂંકીવાર્તા અને હું (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯)
પાંચ દાયકાનું પરિદર્શન (અભ્યાસલેખો) (૨૦૧૦)
Silver Glimpses from shabdasrushti Selections from modern Gujarati prose (2013)
અસ્મિતાપર્વ : વાક્ધારા ગ્રંથ ૧૧ થી ૧૫ (મોરારિબાપુ પ્રેરિત) (૨૦૧૪-૨૦૧૮)
નાટક અને હું (નાટ્યકર્મીઓની કેફિયત) (૨૦૧૪)
કવિતા અને હું (કવિઓઓની કેફિયત) (૨૦૧૪)
નિબંધ અને હું (નિબંધકારોની કેફિયત) (૨૦૧૪)
રાજેન્દ્ર શાહની સમગ્ર કાવ્યસૃષ્ટિ ગ્રંથ ૧ થી ૩ (૨૦૧૮)

સામયિક સંપાદન :
સંક્રમણ (કવિતાનું અનિયતકાલીન) (૧૯૮૮ થી ૧૯૮૯)
ઉદગાર (આર. આર. શેઠની કંપનીનું મુખપત્ર)
શબ્દસૃષ્ટિ (ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર) (૧૯૯૫ થી ૨૦૧૪)

અખબારી કોલમલેખન :
‘ગાંધીનગર સમાચાર’ (૧૯૮૫ થી ૧૯૯૦)
‘દિવ્યભાસ્કર’ (વિવિધ તબક્કે)

દસ્તાવેજીકરણ:
ગુજરાતી ભાષાના ૧૦૮ સાહિત્યકારો વિશેની દસ્તાવેજી લઘુફિલ્મોની પરિકલ્પના અને નિર્માણ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે.

અનુવાદિત કૃતિઓઃ
જાળિયું વાર્તા હિન્દીમાં (સમકાલીન ભારતીય સાહિત્ય ૧૯૯૫)
પરુ વાર્તા અંગ્રેજીમાં (ઇન્ડિયન લિટરેચર ૧૯૯૬)
પરુ વાર્તા અંગ્રેજીમાં (કન્ટેમ્પરરી શોર્ટ સ્ટોરીઝ, સંપાદક: કિશોર જાદવ) (૧૯૯૯- ૨૦૦૦)
આ ઉપરાંત અનેક કાવ્યો અંગ્રેજી, મરાઠી, બંગાળી, સિંધી, કન્નડ જેવી ભારતીય ભાષાઓમાં અનૂદિત થયાં છે.

પારિતોષિક સન્માન :
કવિશ્રી જયન્ત પાઠક પુરસ્કાર “એક ખાલી નાવ” કાવ્યસંગ્રહ માટે (૧૯૯૨)
કવીશ્વર દલપતરામ એવોર્ડ ૨૦૧૩
કુમાર ચંદ્રક (૨૦૧૬)




આભારી છું

લાભશંકર પુરોહિત, બિન્દુ ભટ્ટ, ગુલામમોહમ્મદ શેખ,
જયદેવ શુક્લ, શિરીષ પંચાલ, રતિલાલ બોરીસાગર,
કુમારપાળ દેસાઈ, યોગેશ જોષી,
ગીતા-ભરત નાયક, કમલ વોરા, નૌશિલ મહેતા,
આકાશ ઠક્કર, નયના મહેતા
તથા
ભાઈશ્રી અમૃત ચૌધરી.


‘રસલક્ષી નિબંધને શી રીતે ઓળખવો? વર્જીનિયા વૂલ્ફ કહે છે કે નિબંધ આપણી અને દુનિયાની વચ્ચે પડદો રચી દે. પણ આ તો કલામાત્રનો ધર્મ છે. તમામ કલા આપણને विगलितवेद्यान्तर કરે છે. નિબંધની વ્યાખ્યાઓ બાંધવા જતાં અતિવ્યાપ્તિમાં સરી પડાય છે; એથી તો એક જણાએ નિબંધ એટલે વિશિષ્ટ નિબંધકારની વિશિષ્ટ રચના એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે! આપણે પૂછીશું: તો નિબંધકાર એટલે? કેમ, નિબંધકાર એટલે નિબંધ લખનાર! –એવો જવાબ આપવા પણ એ ઊભો શા માટે રહે? આપણને ચકરાવામાં પડેલા જોઈ આપણા વ્યાખ્યાલોભી માનસને હસતો હસતો એ તો ખસી ગયો છે! કલારૂપોની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય એનો અર્થ એવો તો નથી જ કે તે તે કલાપ્રકારને પોતાનાં આગવાં- ભલેને અસ્પષ્ટ પણ - લક્ષણો નથી.’

(શૈલી અને સ્વરૂપ, પૃ. ૫૬-૫૭)
-ઉમાશંકર જોશી