Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
યોગેશ જોષીની કવિતા/નીકળી ગયો હું
Language
Watch
View source
નીકળી ગયો હું
નીકળી ગયો હું
સ્થળ-કાળનીયે
બહાર;
બારણાંની જેમ
આ...મ
સમય ઉઘાડીને...
←
જરીક મોડું થયું
મારા ઘરે
→