નથી મારા માથે ટોપલો. નથી ટોપલામાં નવજાત કાનુડો. નદીમાં ઊમટેલાં ગાંડાતૂર પૂર જોઈને જ ઝંપલાવ્યું’તું આ...મ... ને તોય કેમ આ પાણી બે ભાગમાં વહેંચાઈ જઈને કરી આપે છે મારગ?! ક્યાં લઈ જવા?!