યોગેશ જોષીની કવિતા/કાંકરી તો પડી....

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાંકરી તો પડી....

કાંકરી
તો

ડી
શાંત
જળમાં...

થયાં
કૂંડાળાં
નભમાં...