Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
યોગેશ જોષીની કવિતા/શાંત સમયમાં...
Language
Watch
View source
શાંત સમયમાં...
કોણે
ફેંક્યો
પથ્થર?
શાંત
સમયમાં
થયા જ કરે.
કૂંડાળા...!
←
જૂનાપુરાણા મજૂસમાંથી...
તાંબાની નાની લોટીમાં....
→