રૂંધાયેલો વાયુ અને ધૂંધવાયેલી આગ મળ્યાં મને વારસામાં એણે આંતર્યા મારા જળમાર્ગોને મારી ભોંય પર પગ ટેકવીને હું મથ્યા કરું છું મારા આકાશને ચોખ્ખું કરવા