આજ રે સ્વપ્નમહીં દીઠ એક પંથ એક અણજાણ અને એક તે હું એક દિશ ભણી એક ચાલ સામેથી આવતો કાલ કહે અણજાણ ઓ રે કાળુંઘોર મુખ ભૂંડુંભખ વિકરાળ ને મેં જોયો લાલ બેઉ કરથકી વેરતો જે ગુલાલ ગુલાલ