શ્રેષ્ઠ અનિરુદ્ધ/૩૧. ચાંદ

૩૧. ચાંદ


ચાંદ
પાનખરે રડ્યુંખડ્યું
ઊડી આવ્યું પાંદ?