શ્રેષ્ઠ અનિરુદ્ધ/૩૩. હાઈકુ-૧

૩૩. હાઈકુ


નાગાસાકીમાં
માનવ-આત્મા પર ફડફોલા
નળિયાં પર ઊપસ્યા પરપોટા

ઓગસ્ટ ૧૨, ૧૯૫૭