એનઘેન દીવાઘેન, આંખો મીંચો, કોનું ક્હેણ? ક્હેણ મારી માતનું: ખૂબ ખૂબ ભણ, સૌનો સાથી બન. એનઘેન દીવાઘેન, આંખો મીંચો, કોનું ક્હેણ? ક્હેણ મારા તાતનું: ખૂબ કામ કર. સૌનું દુઃખ હર.