પંખી કો’ આંધળું, ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું, ખાલી ઈંડું જ સેવ્યા કરે છે; પાંગળી પાંખથી સ્હેજ ઊડી–પડી તણખલે ગગન બાંધ્યા કરે છે. (પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)