સોરઠિયા દુહા/178


[3]

દો દો દીપક જોડ, મંદર મેં પોઢતે,
નારી સાથે નેહ, પલક ના તોડતે.

ચુઆ ચઁદન ફૂલેલ, કે કાયા ચામકી,
મરદ ગરદ હો જાય, દવાઈ રામકી.