સ્તનથી વધુ ઉત્તુંગ નાભિથી વધુ ગહન જંઘાથી વધુ ગુહ્ય નિતમ્બથી વધુ ભીષણ આ વિશ્વમાં અન્ય શું છે? તેં ઉત્તર ન વાળ્યો માત્ર ઝગમગી જળની પ્રહેલિકા નેત્રને ખૂણે