ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે