દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે જે શક્ય નથી એ ય કદી હોઈ શકે થંભી ગયો કે એની ગલીથી છું અજાણ જ્યાં ઊભો છું તે એની ગલી હોઈ શકે