હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કોણ જાણે

કોણ જાણે

કોણ જાણે એ કરે સંકેત શું?
હું હજી બે પાંદડાં વાંચી શક્યો,
વૃક્ષ આખાને હશે અભિપ્રેત શું?
દોસ્ત ૧૪૦