હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/થડ કમર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
થડ કમર

થડ કમર ને ડાળ જો બાહોં બને,
તો અલગ મુદ્રાઓ રચતું ગીચ વન
જાગતું જીવતું ખજૂરાહો બને.

દોસ્ત ૧૪૧