હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/જાણતી હોય

જાણતી હોય

જાણતી હોય છે નદી ભાષા,
આવતી એ ભલે શિખર પરથી,
કહેતી દરિયાને તળપદી ભાષા.

દોસ્ત ૧૫૯