નિસાસાની ચાદર હું વણતો નથી, કે વેરાનીના મંત્ર ભણતો નથી, વસંતોમાં વિશ્વાસ રાખ્યો છે મેં, કદી પાન તૂટેલાં ગણતો નથી. દોસ્ત ૧૭૪