૮૬મે/બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો

બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો

અન્ન તો એંઠું,
શુદ્ધ ફળ ને દૂધ!
ક્યાંથી આ પેઠું?

ભક્તિ તો ભ્રષ્ટ,
શુદ્ધ શાસ્ત્ર ને વિધિ!
શાથી આ કષ્ટ?"

૨૦૦૪