32,222
edits
No edit summary |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવી જ અન્ય કૃતિઓ પણ મળે છે. ‘ડુંગરથી ઝરણું ઊતરે છે, ખળખળ-ખળખળ સાદ કરે છે. એમાં છબ-છબ કરવા જઈએ.’ (પૃ. ૧); ‘હું તો હવાના હીંચકે ઝૂલું!... હું તો દીવો ચાંદાને ધરું’ (પૃ. ૨૦); ‘કલકલ કરતાં ઝરણાં શાં, ખળખળ-ખળખળ વહેતાં જઈએ.. કલકલ-કલકલ કરતાં જઈએ’ – વગેરે પ્રયોગો રચનાઓને જીવંત અને હૃદયસ્પર્શી બનાવે છે. અહીં કુદરતની ઘટનાઓ રજૂ થઈ છે પણ અભિગમ નવો પ્રાપ્ત થાય છે. ‘ખર-ખર કરતું પાંદડું ખર્યું’ તો અનેક રીતે માણી શકાય તેવી રચના છે. એ જ રીતે ‘ઝાડની ડાળીએ ઝૂલ્યાં’-તો કેવી વિશિષ્ટ ચમત્કારિક રચના છે! | એવી જ અન્ય કૃતિઓ પણ મળે છે. ‘ડુંગરથી ઝરણું ઊતરે છે, ખળખળ-ખળખળ સાદ કરે છે. એમાં છબ-છબ કરવા જઈએ.’ (પૃ. ૧); ‘હું તો હવાના હીંચકે ઝૂલું!... હું તો દીવો ચાંદાને ધરું’ (પૃ. ૨૦); ‘કલકલ કરતાં ઝરણાં શાં, ખળખળ-ખળખળ વહેતાં જઈએ.. કલકલ-કલકલ કરતાં જઈએ’ – વગેરે પ્રયોગો રચનાઓને જીવંત અને હૃદયસ્પર્શી બનાવે છે. અહીં કુદરતની ઘટનાઓ રજૂ થઈ છે પણ અભિગમ નવો પ્રાપ્ત થાય છે. ‘ખર-ખર કરતું પાંદડું ખર્યું’ તો અનેક રીતે માણી શકાય તેવી રચના છે. એ જ રીતે ‘ઝાડની ડાળીએ ઝૂલ્યાં’-તો કેવી વિશિષ્ટ ચમત્કારિક રચના છે! | ||
‘અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં, કે ઝાડ જરી લીલું થયું, | {{Poem2Close}} | ||
અમે તાળી લઈ-લઈ ખીલ્યાં, કે પંખીનું ટોળું થયું.’ | {{Block center|'''<poem>‘અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં, કે ઝાડ જરી લીલું થયું, | ||
અમે તાળી લઈ-લઈ ખીલ્યાં, કે પંખીનું ટોળું થયું.’</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
અહીં બાળકના અસ્તિત્વથી કુટુંબ કેવું કલરવથી ભર્યુંભર્યું થાય છે તેનો પણ સંકેત છે. અન્ય કાવ્ય ‘ચાલો, રમીએ છુપ્પાછુપ્પી’-માં થપ્પાની રમતનો કેવો સરસ વિનિયોગ થયો છે તે જોઈએ. ‘તારા છુપાય ઉજાસમાં, અંધારે એ ટમટમ થાય; લો, તારાનો થપ્પો... ચાલો, રમીએ છુપ્પા છુપ્પી.’ તો અહીં ‘નાજુકનમણું પતંગિયું’ જેવાં આધુનિકતાના સ્પર્શવાળા કાવ્યો પણ છે. હવે અંગ્રેજી ભાષાના અનેક શબ્દો રોજબરોજની વાતોમાં વપરાય છે. તેનો અહીં પ્રયોગ થયો તેમજ પતંગિયા-નિમિત્તે બાળકને કંઈક કહેવાયું છે. તો વળી મોબાઈલમય બનેલી આજની ઊગતી પેઢીની કરુણ વાસ્તવિકતા ‘ક્યારે સ્કૂલે જવા મળશે?-માં વ્યક્ત થઈ છે. | અહીં બાળકના અસ્તિત્વથી કુટુંબ કેવું કલરવથી ભર્યુંભર્યું થાય છે તેનો પણ સંકેત છે. અન્ય કાવ્ય ‘ચાલો, રમીએ છુપ્પાછુપ્પી’-માં થપ્પાની રમતનો કેવો સરસ વિનિયોગ થયો છે તે જોઈએ. ‘તારા છુપાય ઉજાસમાં, અંધારે એ ટમટમ થાય; લો, તારાનો થપ્પો... ચાલો, રમીએ છુપ્પા છુપ્પી.’ તો અહીં ‘નાજુકનમણું પતંગિયું’ જેવાં આધુનિકતાના સ્પર્શવાળા કાવ્યો પણ છે. હવે અંગ્રેજી ભાષાના અનેક શબ્દો રોજબરોજની વાતોમાં વપરાય છે. તેનો અહીં પ્રયોગ થયો તેમજ પતંગિયા-નિમિત્તે બાળકને કંઈક કહેવાયું છે. તો વળી મોબાઈલમય બનેલી આજની ઊગતી પેઢીની કરુણ વાસ્તવિકતા ‘ક્યારે સ્કૂલે જવા મળશે?-માં વ્યક્ત થઈ છે. | ||
અહીં મમ્મી-પપ્પા, દાદા-દાદી વગેરે સાથેના સાંપ્રત બાળકના સંબંધો પણ કાવ્યોમાં રજૂ થયા છે. અહીં સૂર્ય, માતા-પિતા, ગુરુ, ધરતી અને ઈશ્વરને નમન કરતું બાળક છે. એ જ રીતે ‘મજા કરીશું’ જેવું કાવ્ય છે જેમાં બા, મમ્મી, દાદા, કાકા, પપ્પા વગેરેની રાહ જોતું બાળક પણ છે. આ બાળક પરિવારજનો સાથે ગીતો ગાવા, વહાલ કરવા, સપનાં જોવા, ખોળો ખૂંદવા, મસ્તી કરવા, નાચવા-કૂદવા, જમવા-ભણવાની ઇચ્છા ધરાવે છે. તેમનું આ ગીત ‘શ્રદ્ધા’ નામના ગુજરાતી ચલચિત્રમાં સ્થાન પણ પામ્યું હતું. | અહીં મમ્મી-પપ્પા, દાદા-દાદી વગેરે સાથેના સાંપ્રત બાળકના સંબંધો પણ કાવ્યોમાં રજૂ થયા છે. અહીં સૂર્ય, માતા-પિતા, ગુરુ, ધરતી અને ઈશ્વરને નમન કરતું બાળક છે. એ જ રીતે ‘મજા કરીશું’ જેવું કાવ્ય છે જેમાં બા, મમ્મી, દાદા, કાકા, પપ્પા વગેરેની રાહ જોતું બાળક પણ છે. આ બાળક પરિવારજનો સાથે ગીતો ગાવા, વહાલ કરવા, સપનાં જોવા, ખોળો ખૂંદવા, મસ્તી કરવા, નાચવા-કૂદવા, જમવા-ભણવાની ઇચ્છા ધરાવે છે. તેમનું આ ગીત ‘શ્રદ્ધા’ નામના ગુજરાતી ચલચિત્રમાં સ્થાન પણ પામ્યું હતું. | ||