બે હજાર ચોવીસ સમક્ષ/ઝગમગઝગમગ તારા(બાળકાવ્યો) – રેખા ભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 15: Line 15:
આમ બાલ્યાવસ્થાની ધીંગામસ્તીનું અનેક કાવ્યોમાં નિરૂપણ થયું છે. આ સંગ્રહનાં કાવ્યો તેમાંની લય-પ્રાસયુક્ત પંક્તિઓને કારણે ગાઈ શકાય તેવાં બન્યાં છે. સાથે જ બાળકના મનોભાવોનો તેને સ્પર્શ મળ્યો છે. જેમકે, તારલિયાને અડકવા જવું, આકાશી નદીમાં ચંદાની નાવ બનાવી પરીઓના દેશમાં જવું, ઝાડની ડાળીએ ઝૂલવું વગેરે. બીજું, અહીંની રચનાઓમાં દ્વિરુક્ત તેમજ રવાનુકારી શબ્દોનો પ્રયોગ પણ થયો છે જે ધ્યાનપાત્ર છે. ‘મારા આંગણ ઊતરી ચાંદની’ કાવ્યમાં  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘આંગણ ચમચમચમચમ ચમકે...’;  
{{Block center|'''<poem>‘આંગણ ચમચમચમચમ ચમકે...’;  
‘ઘર તો ખનખનખનખન ખનકે...’;  
‘ઘર તો ખનખનખનખન ખનકે...’;  
‘પાલવ મઘમઘમઘમઘ મહેકે...’;  
‘પાલવ મઘમઘમઘમઘ મહેકે...’;  
{{gap}}‘મુખડું મંદમંદમંદમંદ મલકે...’;
{{gap}}‘મુખડું મંદમંદમંદમંદ મલકે...’;
{{gap}}‘ખુશીઓ છલછલછલછલ છલકે...’</poem>}}
{{gap}}‘ખુશીઓ છલછલછલછલ છલકે...’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવી જ અન્ય કૃતિઓ પણ મળે છે. ‘ડુંગરથી ઝરણું ઊતરે છે, ખળખળ-ખળખળ સાદ કરે છે. એમાં છબ-છબ કરવા જઈએ.’ (પૃ. ૧); ‘હું તો હવાના હીંચકે ઝૂલું!... હું તો દીવો ચાંદાને ધરું’ (પૃ. ૨૦); ‘કલકલ કરતાં ઝરણાં શાં, ખળખળ-ખળખળ વહેતાં જઈએ.. કલકલ-કલકલ કરતાં જઈએ’ – વગેરે પ્રયોગો રચનાઓને જીવંત અને હૃદયસ્પર્શી બનાવે છે. અહીં કુદરતની ઘટનાઓ રજૂ થઈ છે પણ અભિગમ નવો પ્રાપ્ત થાય છે. ‘ખર-ખર કરતું પાંદડું ખર્યું’ તો અનેક રીતે માણી શકાય તેવી રચના છે. એ જ રીતે ‘ઝાડની ડાળીએ ઝૂલ્યાં’-તો કેવી વિશિષ્ટ ચમત્કારિક રચના છે!  

Navigation menu