18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાયરે ઊડી વાત|જિતેન્દ્ર કા. વ્યાસ}} <poem> :::વાયરે ઊડી વાત — ::: (કે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: સાવ રે! રોયા ભાન વનાના | ::: સાવ રે! રોયા ભાન વનાના | ||
:::: ભમરે પાડી ગાલપે મારા ભાત! | :::: ભમરે પાડી ગાલપે મારા ભાત! | ||
::::: વાયરે ઊડી વાત. | :::::::: વાયરે ઊડી વાત. | ||
સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય, | સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય, | ||
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય! | બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય! | ||
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય | સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય | ||
ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત. | ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત. | ||
:::::::: વાયરે ઊડી વાત. | |||
સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ? | સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ? | ||
:::::::: વગડા વચ્ચે, વાડની ઓથે | :::::::: વગડા વચ્ચે, વાડની ઓથે | ||
Line 19: | Line 19: | ||
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........' | બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........' | ||
:::::::: એય મૂઆને એની શી પંચાત? | :::::::: એય મૂઆને એની શી પંચાત? | ||
:::::::: વાયરે ઊડી વાત. | |||
{{Right|(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)}} | {{Right|(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)}} | ||
</poem> | </poem> |
edits