અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/વાયરે ઊડી વાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાયરે ઊડી વાત|જિતેન્દ્ર કા. વ્યાસ}} <poem> :::વાયરે ઊડી વાત — ::: (કે...")
 
No edit summary
Line 7: Line 7:
::: સાવ રે! રોયા ભાન વનાના
::: સાવ રે! રોયા ભાન વનાના
:::: ભમરે પાડી ગાલપે મારા ભાત!
:::: ભમરે પાડી ગાલપે મારા ભાત!
::::: વાયરે ઊડી વાત.
:::::::: વાયરે ઊડી વાત.
સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય
ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત.
ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત.
::::::::: વાયરે ઊડી વાત.
:::::::: વાયરે ઊડી વાત.
સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
:::::::: વગડા વચ્ચે, વાડની ઓથે
:::::::: વગડા વચ્ચે, વાડની ઓથે
Line 19: Line 19:
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........'
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........'
:::::::: એય મૂઆને એની શી પંચાત?
:::::::: એય મૂઆને એની શી પંચાત?
::::::::: વાયરે ઊડી વાત.
:::::::: વાયરે ઊડી વાત.
{{Right|(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)}}
{{Right|(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu