18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તણખલું|પ્રવીણ દરજી}} <poem> ::::::તણખાય ડુંગર જો તણખે તણખલું મલકા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::::::તણખાય ડુંગર જો તણખે તણખલું | ::::::તણખાય ડુંગર જો તણખે તણખલું | ||
મલકાય જંગલ જો મલકે તણખલું. | ::::::મલકાય જંગલ જો મલકે તણખલું. | ||
કદી આભની ખોજ કરતું તણખલું | ::::::કદી આભની ખોજ કરતું તણખલું | ||
કદી તાગતું સારો દરિયો તણખલું. | ::::::કદી તાગતું સારો દરિયો તણખલું. | ||
ઊંચકો તો ઊંચકાય રમતાં તણખલું | ::::::ઊંચકો તો ઊંચકાય રમતાં તણખલું | ||
ફૂંકો તો ફૂંકાય હસતાં તણખલું. | ::::::ફૂંકો તો ફૂંકાય હસતાં તણખલું. | ||
કિરણોને કણકણમાં વેરે તણખલું | ::::::કિરણોને કણકણમાં વેરે તણખલું | ||
શબનમને બાઝીને ચૂમે તણખલું. | ::::::શબનમને બાઝીને ચૂમે તણખલું. | ||
હવામાં ઝકોરે કદી ઠાઠમાઠે | ::::::હવામાં ઝકોરે કદી ઠાઠમાઠે | ||
કદી જીર્ણ મંદિરની પાટે તણખલું. | ::::::કદી જીર્ણ મંદિરની પાટે તણખલું. | ||
ઝૂમે કણ્વના મૃગચર્મે તણખલું | ::::::ઝૂમે કણ્વના મૃગચર્મે તણખલું | ||
ઝૂલે રેશમી પાંપણો પર તણખલું. | ::::::ઝૂલે રેશમી પાંપણો પર તણખલું. | ||
ભરી મહેફિલોમાં કૂદતું તણખલું | ::::::ભરી મહેફિલોમાં કૂદતું તણખલું | ||
મૈયતમાં મૂંગું ઝૂરતું તણખલું. | ::::::મૈયતમાં મૂંગું ઝૂરતું તણખલું. | ||
નજર માંડી એને ઉવેખી જુઓ તો | ::::::નજર માંડી એને ઉવેખી જુઓ તો | ||
સમજશો તીખું તાતું કેવું તણખલું! | ::::::સમજશો તીખું તાતું કેવું તણખલું! | ||
કિનારે રહી પગ પખાળે તણખલું, | ::::::કિનારે રહી પગ પખાળે તણખલું, | ||
પડે અગ્નિમાં પણ મઝેથી તણખલું. | ::::::પડે અગ્નિમાં પણ મઝેથી તણખલું. | ||
કદી સાપનું દર કે જોગીની ગુફા | ::::::કદી સાપનું દર કે જોગીની ગુફા | ||
કદી ચકલીની ચાંચે ફરતું તણખલું. | ::::::કદી ચકલીની ચાંચે ફરતું તણખલું. | ||
ભલે તોલ એનો ન કશો લોકને મન | ::::::ભલે તોલ એનો ન કશો લોકને મન | ||
મમતામાં જીતે ડુંગરને તણખલું. | ::::::મમતામાં જીતે ડુંગરને તણખલું. | ||
‘શાયર’ ન એને જવાની કે ઘડપણ | ::::::‘શાયર’ ન એને જવાની કે ઘડપણ | ||
ધબકતું સતત એ લગન છે તણખલું. | ::::::ધબકતું સતત એ લગન છે તણખલું. | ||
</poem> | </poem> |
edits