અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/તણખલું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તણખલું|પ્રવીણ દરજી}} <poem> ::::::તણખાય ડુંગર જો તણખે તણખલું મલકા...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
::::::તણખાય ડુંગર જો તણખે તણખલું
::::::તણખાય ડુંગર જો તણખે તણખલું
મલકાય જંગલ જો મલકે તણખલું.
::::::મલકાય જંગલ જો મલકે તણખલું.


કદી આભની ખોજ કરતું તણખલું
::::::કદી આભની ખોજ કરતું તણખલું
કદી તાગતું સારો દરિયો તણખલું.
::::::કદી તાગતું સારો દરિયો તણખલું.


ઊંચકો તો ઊંચકાય રમતાં તણખલું
::::::ઊંચકો તો ઊંચકાય રમતાં તણખલું
ફૂંકો તો ફૂંકાય હસતાં તણખલું.
::::::ફૂંકો તો ફૂંકાય હસતાં તણખલું.


કિરણોને કણકણમાં વેરે તણખલું
::::::કિરણોને કણકણમાં વેરે તણખલું
શબનમને બાઝીને ચૂમે તણખલું.
::::::શબનમને બાઝીને ચૂમે તણખલું.


હવામાં ઝકોરે કદી ઠાઠમાઠે
::::::હવામાં ઝકોરે કદી ઠાઠમાઠે
કદી જીર્ણ મંદિરની પાટે તણખલું.
::::::કદી જીર્ણ મંદિરની પાટે તણખલું.


ઝૂમે કણ્વના મૃગચર્મે તણખલું
::::::ઝૂમે કણ્વના મૃગચર્મે તણખલું
ઝૂલે રેશમી પાંપણો પર તણખલું.
::::::ઝૂલે રેશમી પાંપણો પર તણખલું.


ભરી મહેફિલોમાં કૂદતું તણખલું
::::::ભરી મહેફિલોમાં કૂદતું તણખલું
મૈયતમાં મૂંગું ઝૂરતું તણખલું.
::::::મૈયતમાં મૂંગું ઝૂરતું તણખલું.


નજર માંડી એને ઉવેખી જુઓ તો
::::::નજર માંડી એને ઉવેખી જુઓ તો
સમજશો તીખું તાતું કેવું તણખલું!
::::::સમજશો તીખું તાતું કેવું તણખલું!


કિનારે રહી પગ પખાળે તણખલું,
::::::કિનારે રહી પગ પખાળે તણખલું,
પડે અગ્નિમાં પણ મઝેથી તણખલું.
::::::પડે અગ્નિમાં પણ મઝેથી તણખલું.


કદી સાપનું દર કે જોગીની ગુફા
::::::કદી સાપનું દર કે જોગીની ગુફા
કદી ચકલીની ચાંચે ફરતું તણખલું.
::::::કદી ચકલીની ચાંચે ફરતું તણખલું.


ભલે તોલ એનો ન કશો લોકને મન
::::::ભલે તોલ એનો ન કશો લોકને મન
મમતામાં જીતે ડુંગરને તણખલું.
::::::મમતામાં જીતે ડુંગરને તણખલું.


‘શાયર’ ન એને જવાની કે ઘડપણ
::::::‘શાયર’ ન એને જવાની કે ઘડપણ
ધબકતું સતત એ લગન છે તણખલું.
::::::ધબકતું સતત એ લગન છે તણખલું.
</poem>
</poem>
18,450

edits

Navigation menu