18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— (મુજ દૃષ્ટિ પાછી ના વળે)| ધીરેન્દ્ર મહેતા}} <poem> ::::::::::મુજ દૃષ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::::::::::મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી, | ::::::::::મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી, | ||
::રસ્તા બધાય ઑગળે તારા ગયા પછી. | ::::::::::રસ્તા બધાય ઑગળે તારા ગયા પછી. | ||
::ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી, | ::::::::::ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી, | ||
::બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી! | ::::::::::બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી! | ||
::જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે, | ::::::::::જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે, | ||
::અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી! | ::::::::::અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી! | ||
::પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું, | ::::::::::પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું, | ||
::કે કોણ આવીને ભળે તારા ગયા પછી! | ::::::::::કે કોણ આવીને ભળે તારા ગયા પછી! | ||
શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં, | ::::::::::શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં, | ||
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી! | ::::::::::ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી! | ||
ભીંતો બધીય આજ બહેરી બની ગઈ, | ::::::::::ભીંતો બધીય આજ બહેરી બની ગઈ, | ||
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી! | ::::::::::કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી! | ||
આકાશનું પંખીય રહે બેસી ટોડલે, | ::::::::::આકાશનું પંખીય રહે બેસી ટોડલે, | ||
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી! | ::::::::::કોને ભલા ઊડી મળે તારા ગયા પછી! | ||
પડદા પડી રહ્યા છે બધા અંધકારના, | ::::::::::પડદા પડી રહ્યા છે બધા અંધકારના, | ||
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી! | ::::::::::આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી! | ||
</poem> | </poem> |
edits