અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પગરવોની પાનખર| બકુલેશ દેસાઈ}} <poem> ::::::::::::::એમના આવ્યા વગર, ::::::::::::::...")
 
No edit summary
Line 5: Line 5:
::::::::::::::એમના આવ્યા વગર,
::::::::::::::એમના આવ્યા વગર,
::::::::::::::લો, ટકોરા દ્વાર પર!
::::::::::::::લો, ટકોરા દ્વાર પર!
::::::::::::::વેદના છે ઘાવમાં,
::::::::::::::વેદના છે ઘાવમાં,
::::::::::::::ફૂંકની કેવી અસર!
::::::::::::::ફૂંકની કેવી અસર!
::::::::::::::પથ્થરોથી ચેતજો!
::::::::::::::પથ્થરોથી ચેતજો!
::::::::::::::કાચનું આ શ્વાસઘર!
::::::::::::::કાચનું આ શ્વાસઘર!
::::::::::::::આંખ તો લાગ્યા કરે,
::::::::::::::આંખ તો લાગ્યા કરે,
::::::::::::::આંસુઓનું માનસર!
::::::::::::::આંસુઓનું માનસર!
::::::::::::::સાદ કોને પાડવો?
::::::::::::::સાદ કોને પાડવો?
::::::::::::::જે દીવાલોનું નગર!
::::::::::::::જે દીવાલોનું નગર!
::::::::::::::નેજવે બળતી પળો :
::::::::::::::નેજવે બળતી પળો :
::::::::::::::પગરવોની પાનખર!
::::::::::::::પગરવોની પાનખર!
::::::::::::::શ્વાસના આકાશમાં —
::::::::::::::શ્વાસના આકાશમાં —
::::::::::::::રક્તવરણી છે ટશર.
::::::::::::::રક્તવરણી છે ટશર.
{{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}}
{{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}}
</poem>
</poem>
18,450

edits