અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/મારું ગામ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મારું ગામ|મનહર તળપદા}} <poem> વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘ...")
 
No edit summary
Line 7: Line 7:


::: ડાંગરના ચાસમાં પગલાં ઘૂમે ને
::: ડાંગરના ચાસમાં પગલાં ઘૂમે ને
ઉપર તડકાનાં માથોડું નીર!
:::: ઉપર તડકાનાં માથોડું નીર!
આંબલી ને પીપળીના બપ્પોરી દાવમાં
::: આંબલી ને પીપળીના બપ્પોરી દાવમાં
મોરપીંછ આંખોનાં અથડાતાં તીર!
:::: મોરપીંછ આંખોનાં અથડાતાં તીર!


પથ્થરની કોર પર મેંદી ભરેલું કોક હડકાતું આજ રૂડું નામ.
પથ્થરની કોર પર મેંદી ભરેલું કોક હડકાતું આજ રૂડું નામ.
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ.
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ.


ધૂણીની આસપાસ દાદાની વાતમાં
::: ધૂણીની આસપાસ દાદાની વાતમાં
રાજા ને રાણીનો જામે શો ડાયરો!
:::: રાજા ને રાણીનો જામે શો ડાયરો!
નીંદર ભરેલી પછી આંખમાં ઊગી તે જાય
::: નીંદર ભરેલી પછી આંખમાં ઊગી તે જાય
પરીઓના દેશનો ફરફરતો વાયરો!
:::: પરીઓના દેશનો ફરફરતો વાયરો!


લાખ લાખ અસવારો ઊતરે અંધારના ને સમણાતું જાય મારું ગામ,
લાખ લાખ અસવારો ઊતરે અંધારના ને સમણાતું જાય મારું ગામ,
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ.
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ.
</poem>
</poem>
18,450

edits