18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારું ગામ|મનહર તળપદા}} <poem> વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: ડાંગરના ચાસમાં પગલાં ઘૂમે ને | ::: ડાંગરના ચાસમાં પગલાં ઘૂમે ને | ||
:::: ઉપર તડકાનાં માથોડું નીર! | |||
::: આંબલી ને પીપળીના બપ્પોરી દાવમાં | |||
:::: મોરપીંછ આંખોનાં અથડાતાં તીર! | |||
પથ્થરની કોર પર મેંદી ભરેલું કોક હડકાતું આજ રૂડું નામ. | પથ્થરની કોર પર મેંદી ભરેલું કોક હડકાતું આજ રૂડું નામ. | ||
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ. | વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ. | ||
::: ધૂણીની આસપાસ દાદાની વાતમાં | |||
:::: રાજા ને રાણીનો જામે શો ડાયરો! | |||
::: નીંદર ભરેલી પછી આંખમાં ઊગી તે જાય | |||
:::: પરીઓના દેશનો ફરફરતો વાયરો! | |||
લાખ લાખ અસવારો ઊતરે અંધારના ને સમણાતું જાય મારું ગામ, | લાખ લાખ અસવારો ઊતરે અંધારના ને સમણાતું જાય મારું ગામ, | ||
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ. | વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ. | ||
</poem> | </poem> |
edits